મહાદેવ ફેમ 40 વર્ષની ઉંમરે પહેલીવાર પપ્પા બન્યા મોહિત રૈના...

મહાદેવ ફેમ 40 વર્ષની ઉંમરે પહેલીવાર પપ્પા બન્યા મોહિત રૈના…

Bollywood/Entertainment Breaking

મહાદેવ ટીવી શોમાં ભગવાન શિવનું પાત્ર ભજવતા ટીવી સીરીયલ અભિનેતા એવંમ મોડેલ મોહિત રૈના પોતાની 40 વર્ષની ઉંમરે પહેલીવાર પપ્પા બની ગયા છે એક્ટર મોહિતની પત્ની અદિતિ શર્માએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે
લગ્નના એક વર્ષ બાદ મોહિત અને.

અદિતિ મમ્મી પપ્પા બન્યા છે એક વર્ષ બાદ તેમને ખુશીની સોગાત મળી છે બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ નાનકડી પરી ની એક ઝલક તેમને શેર કરી છે જે તસવીરમાં મોહિત તેમની અદીતી પત્ની સાથે દિકરીનો કોમળ નાનો હાથ પોતાની આંગળીઓ થી પકડી રહ્યા છે.

સુંદર તસવીરને શેર કરતા મોહિતે લખ્યું છે કે બસ આવી રીતે અમે ત્રણ થઈ ગયા છીએ દુનિયામાં તારું સ્વાગત છે નાની દીકરી એક્ટર મોહિત રૈના પોતાના દમદાર અભિનય થતી ખૂબ લોક ચાહના ધરાવે છે તેમને ગયા વર્ષે 1 જાન્યુઆરી ના રોજ અદીતી શર્મા સાથે લગ્ન કર્યા હતા લગ્નના થોડા દિવસો બાદ એવી ખબરો સામે આવી હતી કે મોહિત અને.

અદિતિ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે જે વાત સામે આવતા મોહિતનો ગુસ્સો જોવા મળ્યો હતો અને તે તેમને એવા લોકો વિરુદ્ધ ગુસ્સો જાહેર કર્યો હતો. મોહિત પોતાની પર્સનલ લાઇફને લઈને ખૂબ જ સિક્રેટ રહે છે મોહીત રૈના એ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત સાલ 2004 માં ટીવી શો અતંરીક્ષ થી કરી હતી પરંતુ તેમને સાચી ઓળખ દેવો કે દેવ મહાદેવમા.

ભગવાન શિવ નું પાત્ર ભજવી ને મળી આ શો દરમિયાન મોહિત મોની રોય ને પોતાનું દિલ આપી ચૂક્યા હતા અને બંને એ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ઝંપલાવ્યું પરંતુ બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું મોહિતના લગ્નના 27 દિવસ બાદ મોની રોયે પણ લગ્ન કરી લીધા હતા મોહીત પિતા બની ચૂક્યા છે મોની રોય તરફ થી હજુ કોઈ ખુશખબરી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *