mobile data detelet seema

પાકિસ્તાની સીમા હૈદરે મોબાઈલ ડેટા કર્યો ડીલેટ, ડેટા ચેક થતાં સીમાની મુશ્કેલીમાં થયો વધારો…

Breaking

હાલમાં પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરને લઈને અનેક નવા નવા રાજ ખૂલી રહ્યા છે ત્યારે હાલમાં કહેવામા આવે છે કે સીમા હૈદરનો વધુ એક રાજ સામે આવ્યો છે જેમાં હાલના સમયમાં તેનો મોબાઈલ ડેટા લીક થયેલો જોવા મળે છે.

હાલના સમયના અંદર પણ પોલીસ સીમા હૈદરને લઈને લગાત્ર સવાલ જવાબ પૂછી રહી છે જેને લઈને સચિન પણ મુશ્કેલીમાં છે સીમા હૈદરના સતહ સાથે હાલમાં પોલીસ સચિનને પણ કેટલાક સ્વાલઓ પૂછી રહી છે.

હાલમાં પોલીસે સીમા હૈદરનું સત્ય જાણવા માટે લગાતાર કડક પૂછતાજ કરી છે હાલમાં ATS એ સચિનથી પણ લગાતાર સવાલ જવાબ પૂછ્યા છે જેને લઈને હાલમાં સીમાની મુશ્કેલીમાં વધારો થયો છે.ગણી એજન્સીઓનું કહેઉ છે કે સીમાથી ગણી પૂછતાજ કરવામાં આવી છે.

હાલમાં મીડિયા એજન્સીનો દાવો છે કે ક્યાકને ક્યાક સીમા હૈદરનો પાકિસ્તાનથી ગહેરું કનેક્શન છે આ સાથે તેનો ભાઈ પણ પાકિસ્તાની છે જેના કારણે હાલમાં સીમા હૈદર પર પોલીસને વધુ શાક પડી રહ્યો છે.

કહેવામા આવે છે કે સીમા હૈદરના મોબાઈલ ફોનનો બધો જ ડેટા લીક થઈ ગયો છે આ સતહ એવું પણ અખેવમાં આવે છે કે સીમા હૈદરે પોતાના મોબાઈલમાથી બધો જ ડેટા ડિલીટ કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *