Cli
પોતાના જ પૈસા માટે કરગરી રહ્યા છે મહેતા સાહેબ, ખુદ કર્યો મોટો ખુલાસો...

પોતાના જ પૈસા માટે કરગરી રહ્યા છે મહેતા સાહેબ, ખુદ કર્યો મોટો ખુલાસો…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા દર્શકોની પહેલી પસંદ રહી છે તારક મહેતા શોમાં મહેતા સાહેબનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા દર્શકોના અતિપ્રિય કલાકાર માંથી એક રહ્યા છે શૈલેષ લોઢા એ તારક મહેતા 14 વર્ષ સુધી દમદાર અભિનય થકી દર્શકો ના દિલમા જગ્યા મેળવી પરંતુ અચાનક તેમને.

તારક મહેતા શો છોડીને દર્શકોને દુઃખી કર્યા હતા પરંતુ શૈલેષ લોઢા વિશે એવી બાબતો સામે આવી છે જેના પર લોકો આસીત મોદી પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે શો મેકર આસીત મોદીએ હજુ સુધી શૈલેષ લોઢા ને તેમની મહેનત ના પૈસા આપ્યા નથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના સેટ પર શૈલેષ લોઢાનુ જાહેર માં.

અપમાન કરવામાં આવ્યું હતું શૈલેષ લોઢા ખુબ ભાઉક થયા હતા જે શો સાથે તેઓ 14 વર્ષોથી કામ કરતા હતા માત્ર તારક મહેતાના પાત્રમાં અભિનય જ નહીં પરંતુ શો ને હોસ્ટ પણ કરતા હતા સૌથી વધારે મહેનત તારક મહેતા ના પાત્ર માં શૈલેષ લોઢા ની હતી એ છતાં પણ પોતાની સાથે અસભ્ય વર્તન કરવાના કારણે.

તેમના દિલમાં ખુબ દુઃખ લાગી આવતા તેઓ શો થી બહાર નીકડી ગયા હતા તારક મહેતા શો સાથેની એવી વિગતો સામે આવી રહી છે કે શૈલેષ લોઢા નું 6 મહીનાનુ પેમેન્ટ હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી શૈલેષ લોઢા એ શો છોડ્યા ના 10 મહીના થઈ ગયા છે તેમની લાખોનુ પેમેન્ટ હજુ સુધી આસીત મોદીએ ચુકવ્યું નથી જોકે શૈલેષ લોઢા એ.

આ વિશે જાહેરમાં કાંઈ જ નિવેદન આપ્યું નથી જે વાતનો ફાયદો શો મેકર આસીત મોદી ઉઠાવી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર શૈલે લોઢા જ નહીં પરંતુ શૈલેષ લોઢાની પત્નીનું પાત્ર ભજવતી નેહા મહેતાને પણ એક વર્ષ નું બાકીનુ પેમેન્ટ ચુકવવામાં આવ્યું નથી સાથે ટપ્પુ નું પાત્ર ભજવતા રાજ અનદકટ પણ આ કારણોસર શો થી બહાર આવી ગયા હતા

શો મેકર આસીત મોદી ત્રણ મહીને ચેક પાસ કરે છે પરંતુ તારક મહેતા શો માં દિલથી મહેનત કરતા કલાકારો ને સમયસર પેમેન્ટ ન ચુકવાતા તેઓ એકબાદ એક શો છોડીને ચાલ્યા ગયા છે આ તમામ બાબતોનો ખુલાસો મિડીયા રીપોર્ટ અનુસાર નેહા મહેતાએ કર્યો છે નેહા મહેતાના 30 થી 40 લાખ હજુ સુધી શો મેટર.

આસીત મોદીએ ચુકવ્યા નથી જેના કારણે આવનારા સમયમાં શૈલેષ લોઢા સત્તાવાર રીતે જાહેરમાં પણ ખુલાસો કરી શકે છે તારક મહેતા શ મેકર આસીત મોદીનુ આ વલણ ખુબ શરમજનક છે જેના કારણે 14 વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતા અને પસંદીદા રહેલા કલાકારો એક પછી એક શો થી બહાર નીકડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *