Cli
ગુજરાતના ઘણા IPS IAS અને બિઝનેસમેન આપી ચુક્યા છે, ટ્રેનીંગ કેરીયર માટે લગ્ન પણ ના કર્યા જાણો કઠોર પરિશ્રમની કહાની...

ગુજરાતના ઘણા IPS IAS અને બિઝનેસમેન આપી ચુક્યા છે, ટ્રેનીંગ કેરીયર માટે લગ્ન પણ ના કર્યા જાણો કઠોર પરિશ્રમની કહાની…

Breaking

અમદાવાદના સૌથી વધારે મેરેથોન દોડ વ્યક્તિ મેઘલ ચક્રવર્તી જેમને 102 થી પણ વધારે મેરેથોન દોડ દોડી સફળતા પ્રાપ્ત કરી છે મેઘલ ચક્રવર્તી એ અલગ અલગ શહેરોમાં 102 હાર્ફ મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન માં પણ ભાગ લીધો છે મેઘલ નો જન્મ અમદાવાદમાં થયો હતો નાનપણથી તે ફિટનેસ માટે ખૂબ જ દોડવાની અને જીમ પ્રેક્ટિસ કરતો હતો.

તેનું પોલીસ બનવાનું એક સપનું હતું પરંતુ તેની હાઈટ એક ઇંચ ઓછી હોવાના કારણે તેનું આ સપનું પૂરું થઈ શક્યું નહીં 25 વર્ષની ઉંમર તેના માતા પિતાને પોતાના કેરિયર માટે લગ્ન ના કરવા નો નિર્ણય જણાવી દીધો મેઘલનું માનવું હતું કે લાઈફ ગોલ અને અચીવમેન્ટ માટે ફેમેલી લાઈફ ના બેલેન્સ કરી શકું મેઘલ ચક્રવર્તી બોક્સિંગ અને.

માર્સલ આર્ટની પ્રેક્ટીસ કરતો હતો આવનાર સમયમાં તેનું પોલીસ બનવાનું સ્વપ્ન સાકાર ન થતા મેઘલ ચક્રવર્તી એ જીમ ટ્રનેર બનવાનું નક્કી કર્યું તે ફિટનેસ ટ્રેનર બની પોલીસ જવાનો અને અધિકારીઓ ને ફીટ કરવા માગંતો હતો મેઘલ ચક્રવર્તી બ્રુસલી ને જોઈને માર્શલ આર્ટ શીખ્યા સાલ 1996 માં તેમની મુલાકાત ગજાનંદ રાજપૂત નામના.

પોલીસ અધિકારી થી થઈ તેમની સાથે બોક્સિંગ અને માર્શલ આર્ટ પ્રેક્ટિસ શરૂ કરી 1998 માં 40 કિલોમા ગુજરાત લેવલે ગોલ્ડ મેડલ મેઘલ ચક્રવર્તી એ મેળવ્યો મેઘલ ચક્રવર્તી ગુજરાતના ઘણા બધા આઇપીએસની ફિટનેસ ની ટ્રેનિંગ આપતો હતો આ દરમિયાન તેની મુલાકાત અધિકારીઓ સાથે થવા લાગી અને.

મેઘલ ઘણા બધા આઇપીએસના સાથે નિકટના સંબંધો ધરાવવા લાગ્યો અને મેઘલ ચક્રવર્તી ને આઈપી એસ ઓફીસરો એ મેરેથોન દોડ ની સલાહ આપી અને આઈપીએસ અધિકારીઓ તેને આ માટે પોતાનો સમય કાઢીને રોજ એક કલાક ટ્રેઈન કરતા આ વચ્ચે મેઘલને મેરેથોન દોડ મા રુચી વધી અને તેને.

ભારતના વિવિધ રાજ્યોમાં શહેરો માં યોજવામાં આવેલી 102 થી વધારે મેરેથોન દોડ મા ભાગ લઈ ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા સૌથી પહેલા અમદાવાદ માં યોજવામાં આવેલી અલ્ટ્રા મેરેથોન દોડ મા તેને 76 કિલોમીટર માત્ર 12 કલાકમાં પુરી કરી અનોખી સિદ્ધિ મેળવી સાલ 1996 માં બોક્સિંગ ચેમ્પિયન રહી ચુકેલા મેઘલ ચક્રવર્તી આજે.

પોતાની 103 મી મેરેથોન દોડવા જ ઈ રહ્યા છે મેરેથોન દોડ માટે મેઘલ ચક્રવર્તી લખાદ્દ દિલ્હી મુંબઈ હૈદરાબાદ કલકત્તા સુધી ગયેલા છે મેઘલ ચક્રવર્તી પોતાનો આ શ્રેય આઈપીએસ અધિકારી સાયકીયા અને અતુલ કરવાલ સાહેબને આપે છે તેમને જ મેઘલ ચક્રવર્તી ને મેરેથોન દોડ માટે તૈયાર કરીને મનોબળ પુરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *