એસીયાના સૌથી ધનિક ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી ના ખુશીઓ નો સેલાબ નહીં રહ્યો છે મુકેશ અંબાણીના લાડલા દીકરા અનંત અંબાણી ની સગાઈ તેની નાનપણની મિત્ર રાધિકા મર્ચેટ સાથે કરવામાં આવી છે આ દરમિયાન ખુબ જ ધુમધામ થી આયોજીત પાર્ટીમાં બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી.
લઈને રાજકીય નેતાઓ બિઝનેસમેન આ પાર્ટીમાં મેજબાની કરવા પહોંચી ગયા છે અંનત અંબાણી અને રાધીકા મર્ચેટ ની સગાઈ રાજસ્થાન શ્રીનાથજી મંદિર ખાતે યોજવામાં આવી હતી અને ત્યાં સગાઈ ની વિધી પુરી થતાં મુંબઈ મુકેશ અંબાણી ના એન્ટેલીયા ઘર ની બહાર લાઈટમ લાઈટ વચ્ચે આયોજીત આ સગાઈ ની પાર્આ.
યોજીત કરવામાં આવી હતી ભવ્ય ડેકોરેશન સાથે અંનત અંબાણી ની 100 ગાડીઓ ની કતાર વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતુ 300 કરોડ ના ડેકોરેશન મંડપ માં આલીશાન સગવડો સાથે સગાઈ નું આયોજન કરાયું હતું બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂર અભિનેતા રણબીર કપૂર સાથે આલીયા ભટ્ટ આ સગાઈમાં.
વિશેષ આમંત્રણ ને માન આપીને આવેલા હતા બોલીવુડ ના દિગ્ગજ અભિનેતા શાહરુખ ખાન સલમાન ખાન અક્ષય કુમાર જેવા સ્ટાર પણ આ સગાઈમાં વિશેષ આમંત્રણ ને માન આપી ને પધારેલા હતા ખુબ જ ધામધુમથી સગાઈની પાર્ટીની મજા માણી અંબાણી પરીવાર એ સેલિબ્રેશન કર્યું હતું.