કેટરીના કૈફ અને વિકી કૌશલને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી આપનાર વ્યક્તિને પોલીસે ધરપકડ કરી લીધી છે મીડિયા રિપોર્ટ મુજબ આરોપીની ઓળખાણ મનવિન્દર સીંગ નામે થઈ છે અને તે કેટરીનાને પોતાની પત્ની જણાવે છે મારવાની ધ!મકી આપ્યા બાદ વિકી કૌશલે મુંબઈની શાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
કલાકોની ગણતરીમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી પરંતુ પોલીસે એ યુવકની પ્રોફાઈલ ચેક કરી તો એમના પણ હોશ ઉડી ગયા ફોટોમાં આ યુવકે ખુદન ફોટોશોપ કરીને કેટરીના કૈફ જોડે લગાવી દીધો હતો સાથે તેની પ્રોફાઈલમાં કેટરીના સાથે આવી જ ફોટોશૂટ વાળી તમામ તસ્વીરો છે આરોપીએ પોતાના.
એક વિડીઓમાં દાવો કર્યો કે તેની અને કેટરીના કૈફના લગ્ન 13 ડિસેમ્બરે થઈ ગયા છે એટલું જ નહીં આરોપીએ વિડીઓમાં એ પણ દાવો કર્યો કે વિકી કૌશલ સાથે નહીં પરંતુ એમની બહેન ઈશાબેલ કૈફ સાથે થયા છે પોતાના એક વિડીઓમાં આરોપી કહી રહ્યો છેકે કેટરીનાની બહેન ઈશાને જીવનું જોખમ હતું.
ઈશા પર એ!ટેક થયું હતું ઈશા કોઈને પ્રેમ કરતી હતી તે માણસ નિધન પામ્યો એટલે તેની ફેમિલી વાળાએ ઈશા પર જ કેસ કરી દીધો અને આરોપ લગાવ્યો કે ઈશાએ જ હત્યા કરાવી છે એટલે કેટરીનાએ નક્કી કર્યું કે તેઓ રાજસ્થાનમાં નાટક કરશે અને છેલ્લા સમયે ઈશાને મંડપમાં બેસાડશે એ રીતે ઈશા અને વિકીના લગ્ન થઈ ગયા.
હવે આ યુવક આવી હરકતો કેમ કરી રહ્યો છે એતો પોલીસની પુછતાજમાં જાણવા મળશે પરંતુ આવા મગજના ફરેલા આશિકોને ક્યારેય ન છોડવમાં ન આવે કારણ એમની આશિકી ક્યારક જીવને જોખમ બની શકે છે અત્યારે આ વિક્તિની પોલીસે ધપકડ કરી લીધી છે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.