બોલીવુડ અભિનેત્રી મલાઈકા એરોરા આ દિવસોમાં પોતાના હોટ અને ગ્લેમર લીધે ખૂબ જ ચર્ચામાં છવાયેલી રહેછે આ દિવસોમાં મલાઈકા સખત જીમ વર્કઆઉટ કરી રહી છે જેનાથી તેને સ્લીમ અને ખૂબ મસ્ત ફિગર બનાવ્યું છે મલાઈકા અરોરા ડ્રેસીસ સેન્સ ને લઈને ચાહકોમાં ગજબનો ક્રેઝ ધરાવે છે ગયા દિવશોમાં.
રેમ્પ વોક દરમિયાન પોતાના મદમસ્ત ફીગરનો જાદુ ચલાવીને રેમ્પ વોકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું તો તે પોતાના ડોગી સાથે જીમ વર્કઆઉટ સમયે પણ હોટલેસ આઉટફીટ માં ઘણીવાર સ્પોટ થાય છે તાજેતરમાં મલાઈકા અરોરા રેડ બ્રાલેટ અને ફિટ જીમ પેન્ટ માં દેખાઈ હતી જેમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમર દેખાઈ રહી હતી.
તેના આ આઉટફીટ માં તેને નીચે જ કશુંજ ના પહેર્યું હોવાનું પ્રતિત થતું હતું જે જોઈ ચાહકો બેહાલ થયા હતા અને આ મલાઈકાના આ લુક પર ખુબ જ કમેન્ટ આપી રહ્યા હતા યુઝરો આ દરમિયાન તેને ટ્રોલ કરવાનુ પણ ભૂલ્યા નહોતા એક યુઝરે લખ્યું કે નીચે કે કપડે મેં ખરીદકે દુ મેડમજી તો બીજા યુઝરે લખ્યું ફેમસ.
બનકે કે લીયે કુછ ભી કરોગી જેવી ઘણી બધી કમેન્ટ આપી હતી તો ઘણા યુઝરો મલાઈકા ના સૌન્દર્ય ના ખુબ વખાણ કરતા જોવા મળ્યા હતા મલાઈકા આ દિવસો માં અર્જુન કપુર ને ડેટ કરી રહી છે આને પોતાના ફિલ્મી કેરિયર માટે તે પોતાને ફિટ બનાવી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.