Cli
ધન્ય છે ખજૂર ભાઈના આ કાર્યને, બાપ વિના ના દિકરા ના મોઢે ખજુર ભાઈ એ લાવી ખુશી...

ધન્ય છે ખજૂર ભાઈના આ કાર્યને, બાપ વિના ના દિકરા ના મોઢે ખજુર ભાઈ એ લાવી ખુશી…

Breaking

ગુજરાતી પ્રખ્યાત કોમેડિયન ખજૂર ભાઈ અભિનય જગત શિવાય પોતાની સેવાભાવી પ્રવૃત્તિઓ થકી ગુજરાત માં આગવી ઓળખ ધરાવે છે આનાથ બેસહારા નોધારા વિધવા સ્ત્રીઓ સહીતના મકાન વિહોણા લોકોની મદદે પહોંચી ને કોઈ વચન વાયદાઓ નહીં પણ સીધી એક્સન લેતા ખજુર ભાઈ ને આવા લોકો લોકો ભગવાનનો દરજ્જો આપે છે.

પરંતુ ખજૂર ભાઈ ના ચહેરા પર માત્ર લાગણીના ભાવો જોવા મળેછે તે પોતાના કાર્ય પર ક્યારેય અભિમાન કરતા નથી તાજેતરમાં માંડવી તાલુકાના સરકુઈ ગામમાં રહેતા વિધવા બેસહારા નિર્મલા બેન ચૌધરીની અને એમના નાના દિકરાની સ્થિતી જોઈ મકાન બનાવવાનું ચાલુ કર્યું હતુ બાપ વિનાના સોમવેલના અભરખાઓ પુરા કરવા.

ખજુર ભાઈ પહોંચ્યા હતા એ જુનુ જર્જર મકાન ખજુર ભાઈએ પાડીને નવું પાક્કું મકાન એમને બનાવ્યું હતું ત્યારે તાજેતરમાં એ મકાન ના પૂજામાં ખજૂર ભાઈ પહોંચ્યા હતા ખજુરભાઈ ટ્રક ભરીને ઘરનો સામાન લાવ્યા હતા જેમાં ફ્રીજ સુવાનો બેડ રાંધણ ગેસ પંખા અને સોમવેલ માટે સાયકલ સાથે એના ભણવા માટેનો તમામ સામાન ઘરવખરી.

નાની મોટી ચીજ વસ્તુઓ સાથે ખજૂર ભાઈ સોમવેલને સાયકલ ભેટ આપી ત્યારે સોમવેલ રડી પડ્યો હતો અને ખજૂર ભાઈઓ વચન આપ્યુંકે આ જીવન સોમવેલ નો તમામ ભણવાનો ખર્ચ પોતે ઉઠાવશે સાથે લાઈટ બિલ સહિત તમામ અનાજ કરિયાણું પણ આ ગરીબ પરિવારને આપશે ખજુરભાઈએ.

આ પરીવારની હાલત સુધારતા સુદંર મકાનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી દિધી હતી આજુબાજુના લોકો ખજુરભાઈ આ કામને ખુબ બીરદાવી રહ્યા હતા સોમવેલ પણ ખજુર ભાઈ ને ભેટી બોલી ઉઠ્યો કે તમને જોતા પપ્પાની યાદ આવી ગઈ ખજુરભાઈએ અનેક ગરીબ બેસહારા લોકોના.

માત્ર મકાન જ નથી બનાવ્યા પરંતુ મકાનમાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી દિધી છે આજે અનેક ગરીબ નોધારા પરીવાર ખજુર ભાઈના અસરે જીવી રહ્યા છે ખજુર ભાઈ ની આ કામગીરી જો આપને પસંદ આવી હોય હોય તો એક લાઈક એક શેર જરુર કરજો અને આપનો ખજુર ભાઈના વ્યક્તિત્વ પર અભિપ્રાય જરુર આપજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *