મલાઇકા અરોડા બોલિવૉર્ડ ઈન્ડસ્ટ્રીનું એવું નામ છે જેને ભાગ્યે કોઈક જ હશે જે નઈ જાણતુ હોય મલાઇકા ના ફેન ફોલૉઇંગ લાખો ની સંખ્યા માં છે મલાઈકા પોતાની ફિટનેશ નું ખુબ ધ્યાન રાખે છે ઘણી વાત તે બાર પણ જોવા મળે છે આ બધા સાથે મલાઈકા તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
મલાઈકા તેના સબંધો ને લઈ ને પણ ચર્ચા માં છે મલાઇકા અરોડા નું ઉમર 48 વર્ષ છે પરંતુ એમની ફિટનેશ અને સુંદરતા માં તો જવાન અભિનેત્રી પણ એમની પાછળ છે એમની સુંદરતા જોઈ ને એમની ઉમર નો અંદાજ તમે પણ નઈ લાગવી શકો મલાઇકા શર્મા ને અરબાઝ ખાન સાથે છૂટાછેડા થયેલ છે.
અરબાઝ ખાન સલમાન ખાન ના ભાઈ છે મલાઇકા અરોડા હાલ માં બોલિવૉર્ડ એક્ટર અર્જુન કપુર ને મળી રહી છે એમના થી 12 વર્ષ નાના એક્ટર ને મળવા ના કારણે એ ચર્ચા માં છે તમને બતાવી દઈએ કે મલાઇકા અરોડા અને અર્જુન કપુર એક બીજા ને ખુબ પ્રેમ કરે છે અને અર્જુન મલાઈકા નું ખુબ ધ્યાન રાખે છે.
મલાઇકા અરોડા અને અર્જુન કપુર બંને પોતાના સબંધ ને લઈ ને ખુબ ગંભીર છે મલાઇકા એ એક ઇન્ટરવ્યૂ માં અર્જુન સાથે નું બેડરૂમ નું રહસ્ય જણાવ્યું હતું એમને જણાવ્યુ હતું કે અર્જુન મને રોજ ખુશ કરે છે અર્જુન મને રોજ અહેસાહ કરાવે છે કે હુ હજુ જુવાન છું અમારા વચ્ચે રોજ ઝગડો થાય છે અને.
મીઠો ઝ ગડો પણ થાય છે અરબાઝ ખાન સાથે છૂટાછેડા થયા પછી અર્જુન ને મળવા ના કારણે પણ ઘણી ટ્રોલ થઈ છે પરંતુ બંને ને આ વાત નો વાંધો નથી બને આર્ક બીજા સાથે ખુશ છે પોતાની લાઈફ ખુશી ખુશી જીવી રહ્યા છે ઘણા બધા ચાહકો એમની જોડી ને પસંદ કરે છે અને એમના વખાણ કરે છે.