બોલીવુડની સુપર ફિટનેસ અભિનેત્રી મલાઈકા અરોરા જ્યાં પણ સ્પોટ થાય છે ત્યાં પોતાની બોલ્ડનેશ અને ગ્લેમર લુકને લઈને ચર્ચમાં છવાઈ જાય છે અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઈને તે આજકાલ અર્જુન કપૂર ના પ્રેમ મા પડી છે તેને છેલ્લા એકાદ વર્ષમાં જ ખુબ જ જીમવર્ક થકી અને ખુબ કસાયેલું અને.
હોટ ફીગર બનાવ્યું છે જેને જોતા ચાહકો મદહોશ થઇ જાય છે તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર અભિનેત્રી મલાઈકા અરોરા બ્લેક કોમ્બિનેશન ડ્રેસીસમાં સ્પોટ થઈ હતી જેમાં તેને ખુબ જ ફીટ અને પારદર્શક પેન્ટ પહેરીને સ્પોટ થઈ હતી જેમાં એના અંગ ઉપાંગ સાફ દેખાઈ રહ્યા હતા હોટનેશ થી ચાહકોના મુખમાં.
પાણી છોડાવતી મલાઈકા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી જે વિડીઓ સોશિયલ મીડિયા છવાઈ ગયો હતો અને ઘણા યુઝરો મલાઈકા ના ટાઈટ પારદર્શક આ લુકને ટ્રોલ પણ કરી રહ્યા હતા એક યુઝરે લખ્યું કે મલાઈકા 48 વર્ષની થઈ ગઈ છે છતાં પણ ખૂબ જવાન અને સુંદર લાગેછે તો યુઝરે કહ્યું કે મલાઈકા પોતાના આ પારદર્શક પેન્ટમાં.
ફિટનેસ ના દર્શન કરાવતી જોવા મળેછે તો એક બિજા યુઝરે કહ્યું કે મલાઈકા એ આવા ટાઈટ કપડાં પહેરીને એરપોર્ટ પર ના આવવું જોઈએ તો ઘણા યુઝરો એ મલાઈકાના આ લુક પર દિલવાળા ઈમોજી ફાયર કરી હતી મલાઈકા અરોરા નો જાદુ હાલ ખુબ છવાયેલો છે તેઓ પોતાના ડ્રેસીસ અને બોલ્ડનેશ થી કહેર વરસાવી રહી છે.