Cli
સ્કૂલમાં ફી ના જમા કરાવતા 12 વિદ્યાર્થીઓને આપી તાલીબાની સજા ! બાળકીઓએ રડતા રડતા કહ્યું...

સ્કૂલમાં ફી ના જમા કરાવતા 12 વિદ્યાર્થીઓને આપી તા!લીબાની સજા ! બાળકીઓએ રડતા રડતા કહ્યું…

Ajab-Gajab Breaking

દેશભરમાં સ્કૂલોનું પ્રાઇવેટિકરણ થઈ રહ્યુંછે આ બદલ ગરીબ મધ્યમ વર્ગના બાળકોના વાલીઓ ઘણીવાર સરકારની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા મળેછે એ સમયે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી સ્કુલ સચાલંકો સામે લોકો એ બાંયો ચડાવી છે તાજેતરમાં ઉત્તર પ્રદેશ ના ઉન્નાવ જિલ્લા માં બાગરમઉ બાલ વિદ્યામંદિર.

નામની એક સ્કૂલ ના સંચાલકે સ્કુલ ફી સમયસર ના જમા કરવા બદલ બાળકોને સ્કુલમાંથી બહાર કાઢીને સ્કુલ ગ્રાઉન્ડ માં તડકામાં ભુખ્યા તરસ્યા 12 વિદ્યાર્થીઓને ઉભા રાખ્યા પેપર પણ ના આપવા દિધું અને આ બાળકો સ્કૂલ કમ્પાઉન્ડમાં ઉભા ઉભા રડતા રહ્યા અને કહેતા હતા કે પપ્પા આવશે ને ફી જમા કરી દેશે અમને.

પરીક્ષા દેવા દો પરંતુ સ્કૂલ સંચાલક પહેલા ફી ભરોતો જ સ્કૂલમાં આવો એવું રટન કરતો રહ્યો બાળકો સતત રડતા રહ્યા આ સમગ્ર ઘટના ના વિડીયોમાં એક બાળકી આંખોમાં આંશુ સાથે રડતી રડતી કહી રહી છેકે સ્કૂલ ફી ભરવાનુ સાહેબ એ કીધું હતું હજુ બે દિવસ થયા છે અમને પેપર ના આપવા દીધું અને આખો દિવસ.

પાણી પણ પિતા વિના તડકામાં ઊભા રાખ્યા અમે કહ્યું કે પપ્પા આવીને ભરી દેશે તો પણ અમને બહાર ઊભું રહેવાનું કહીને સ્કૂલમાં ના આવવા દીધા કહેતા 9 વર્ષની આ દિકરી ચોધાર આંશુએ રડી રહી હતી આ મામલે પરિવારજનો એ સ્કૂલ સંચાલક પર આરોપ લગાડતા કશું હતું કે બાળકોને આવી સજા આપવી.

અને ગેર નીતિ આચરવી એક શરમજનક ઘટના છે ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઉન્નાવ જિલ્લા પ્રશાસને જણાવ્યું હતુંકે આ સ્કુલનું લાઈસન્સ રદ કરવાની પ્રોસેસ હાથ ધરાઈ છે આને લોકોને શાંતિ ની અપીલ કરતા પ્રાઈવેટ સ્કુલ સંચાલકો ને કડક જવાબ આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *