બોલીવુડ અભિનેત્રી સુપર મોડેલ મલાઈકા અરોરા પોતાના મદમસ્ત ફિગર અને બોલ્ડનેશ ને લઈને સોશિયલ મીડિયા પર લાઈટ
મલાઈટ રહ છે મલાઈકા અરોરા ડીપ નેક આઉટ ફીટમાં હંમેશા ફેન્સના દિલમાં તાર ઝણઝણાવતી રહે છે ઇવેન્ટ દરમિયાન મલાઈકા અરોરા ની સ્ટાઈલીશ ડ્રેસિંગ.
સેન્સ જોઈને ફેન્સના હોશ ઉડી જાય છે મલાઈકા અરોરા બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર અરબાઝ ખાન થી છુટાછેડા બાદ અર્જુન કપૂર સાથે છેલ્લા પાચં વર્ષ થી લવ ઇન રિલેશનશિપમાં જોવા મળે છે એ વચ્ચે તેની એવી પણ અફવાઓ સામે આવી હતી કે મલાઈકા અરોરા પ્રેગનેટ છે અને તેઓ માં બનવા.
જઈ રહી છે આ ખબરોને નકારતા અર્જુન કપૂર અને મલાઈકાએ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો અને એવી વેબસાઈટ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આ વચ્ચે મલાઈકા અરોરા શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી મદમસ્ત ફિગર અને લોભામણા યૌવનથી ફેન્સ ને મદહોશ કરી રહી હતી.
બ્લુ જીન્સ અને વાઈટ ડીપનેક ટોપ મા તેના છલકાતા ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી રહ્યા હતા કાતીલાના નજર અને આકર્ષક નજર ફેન્સ ના હૈયાને વિધંતી જોવા મળી હતી મલાઈકા અરોરા ની ખુબસુરતી તેના બોલ્ડ લુક મા છલકાતી જોવા મળી હતી હાથોમાં બાંધેલ રુમાલ.
અને બ્લેક નાનું પર્સ કેર કરીને મલાઈકાએ પેપરાજીને સ્ટાઈલીશ અંદાજ માં પોઝ આપ્યા હતા મલાઈકા અરોરા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ચાહકો મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવવા વિનંતી.