બોલીવુડ ના ક્યુટ અભિનેતા વરુણ ધવન ની લોકપ્રિયતા આજે યંગ જનરેશનમાં ખુબ છવાયેલીછે તે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે વરુણ ધવન અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરે છે તાજેતરમાં વરુણ ધવન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સાલા અલી ખાનની કોપી મારતા દેખાઈ રહ્યા.
વરુણ ધવને તેના ઈન્સ્ટાગ્રામ પર સારા અલી ખાનની સ્ટાઈલમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં વરુણ ધવન કહે છેકે ફિલ્મ એ વતન મેરે વતન એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે આ ફિલ્મ 1942માં ભારત છોડો ચળવળ પર આધારિત એક કાલ્પનિક સ્ટોરી છે જેમાં સારા અલી ખાન એક શેર દીલી.
ધરાવતી મહીલા સ્વાતંત્ર્ય સેનાનીની ભૂમિકા ભજવશે આ વીડિયોમાં વરુણ ધવલ સારા અલી ખાનની સ્ટાઇલમાં સંબોધિત કરતા બોલતા હતા કે હેલો ઓડીયન્સ અને નમસ્કાર પણ સારા અલી ખાનની જેમ કરતા દેખાયા હતા જે વીડિયોને સારા અલીખાને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
બોલીવુડ અભિનેત્રી અને શૈફ અલીખાન ની લાડલી સારા અલીખાન અને વરુણ ધવનની આ ફિલ્મ એ વતન મેરે વતન એક થ્રિલર ડ્રામા ફિલ્મ છે જેને દારબ ફારૂકી અને કન્નન અય્યરે લખીછે આ ફિલ્મના પ્રોડ્યુસર છે કરણ જોહર અને અપૂર્વ મહેતા અભિનેત્રી સારા અલી ખાન આ ફિલ્મમાં.
પહેલીવાર સ્વતંત્રતા સેનાનીની ભૂમિકામાં જોવા મળશે અને હવે ચાહકો તેને આ પાત્રમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિતછે આ ફિલ્મ આગામી વર્ષ માં રીલીઝ થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો