Cli
60 વર્ષ ની ઉંમરે 20 વર્ષ ની છોકરીથી પ્રેમ ? કોણ છે આ આધેડ વયનો પ્રેમલીલા કરતો ફિટનેશ મેન, સચ્ચાઈ જાણીને ચોકી જશો ..

60 વર્ષ ની ઉંમરે 20 વર્ષ ની છોકરીથી પ્રેમ ? કોણ છે આ આધેડ વયનો પ્રેમલીલા કરતો ફિટનેશ મેન, સચ્ચાઈ જાણીને ચોકી જશો ..

Ajab-Gajab Breaking Life Style

સોશિયલ મીડિયામાં આજકાલ એક આધેડ વયના વ્યક્તિ ના એક ૨૦ વર્ષની છોકરી સાથે પ્રેમ લીલા કરતા ઘણા બધા વિડીયો વાયરલ થયા છે તો કોણ છે આ વ્યક્તિ આવો જાણીએ

1976 માં મહારાષ્ટ્રના પુણેમાં જન્મેલા રાહુલ જગતાપ એક ફેમસ ઇન્સ્ટાગ્રામ સ્ટાર મોડેલ યુટ્યુબર સાથે એક બિઝનેસમેનછે એ પોતાના ફિટનેસ અને સ્માર્ટ લુક થી ખૂબ જ લોકપ્રિયછે તે પરનીજ છે અને એમની પત્ની નું નામ શિલ્પા જગતાપ છે રાહુલ જગતાપે પોતાના અભિનયની શરૂઆત ટિક્ટોકથી.

કરી પરંતુ એમાં એમને સિંગલ વિડીઓ બનાવતા હતા એટલે જેવી જોઇએ એવી સફળતા ના મળી આ દરમિયાન ટિક્ટોક ભારતમાં બેન થતા તેમને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફિટનેસ અને સ્માર્ટ લુકના ફોટોગ્રાફ્સ અને વિડિયો અપલોડ કરવાના ચાલુ કર્યા સમય વ્યતીત થતા જે આપના મનમાં સવાલો.

ઉદભવે છેકે આ વીડિયોમાં દેખાતી 20 વર્ષની છોકરી કોણછે તો મિત્રો એ રાહુલ જગતાપ ની પોતાની મોડેલિંગ કંપનીમાં કામ કરનારી એક મોડલ છે જેની સાથે એમને વિડીયો બનાવવાના ચાલુ કર્યા એ ખૂબ જ ફેમસ થયા એમની મોડેલિંગ કંપનીમાં ઘણી બધી યુવતીઓ કામ કરે છે જેની સાથે માત્ર.

ઇન્સ્ટાગ્રામ પર રાહુલ જગતાપ વિડિયો જ બનાવે છે અતિરેક કોઈ સંબંધો નથી રાહુલ જગતાપ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે પોતાના બિઝનેસ ની સફળતા માટે પોતાની પત્નીને જ જવાબદાર માને છે પોતાની આટલી ઉંમરે પણ તેઓ સિક્સ પેક મસલ્સ જીમ હાર્ડ વર્ક થી બધાથી.

અલગ ઊભરી આવે છે એમની પાસે ઘણી બધી મોંઘી લક્ઝરી કારોનો સમાવેશ છે પોતાની મોડેલિંગ કંપની થકી તેઓ ખૂબ જ ફેમસ છે
ઇન્સ્ટાગ્રામ પર તેઓના સાડ ત્રણ લાખથી અધિક ફોલોવર છે અને તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે યુટુબ માં પણ તેઓના TIFIL વિડીઓ ખુબ પ્રચલિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *