બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા અજય દેવગન વિશે ઘણા લોકો એ જાણે છેકે બોલીવુડના અભિનેતા છે પરંતુ એ અભિનેતા સિવાય ફિલ્મ નિર્માતા પણ છે અને મલ્ટીપ્લેક્સ સિનેમા ચેનલના માલિક પણ છે એમની મલ્ટીપ્લેક્સ સિનેમા ચેન નું નામ એનવાય NY સિનેમાછે જે હવે ગુજરાત રાજ્યના.
અમદાવાદ શહેરમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે અમદાવાદના મોટેરા રોડ પર આલેલ અમરકુંડ માં બનેલ મલ્ટિપ્લેક્સ 2500 વર્ગ ફુટ માં ફેલાયેલ છે જેમાં ચાર ઓડિટોરિયમ છે જેમાં લાવુંઝ લાઇવ કિચન અને મોકટેલ બાર પણ બનાવેલ છે અને આ બનાવવા માટે અમદાવાદના લોકોનો.
ટેસ્ટ પણ ધ્યાનમાં લેવાયો હતો ટીમના રિપોર્ટ પ્રમાણે મલ્ટિપ્લેક્સ થિયેટરમાં આધુનિક ડોલ્બી એટમોસ સ્કિસ લગાવેલ છે સાથે એની ક્ષમતા 320 સીટોની છે જેમાં 75 રેક્લાઈનર છે જેમાં ૪ સ્ક્રીનોમાં થ્રીડી ફિલ્મો પણ ચલાવી શકાય છે એન વાય સિનેમા પહેલાથી જ ભુજ અને સુરેન્દ્રનગરમાં.
મોજુદ છે સાથે અમદાવાદ આણંદ સુરત અને રાજકોટમાં લોન્ચ કરવાની તૈયારી છે અજય દેવગણે પોતાના મલ્ટિપ્લેક્સ સિનેમા નું નામ પોતાના બે બાળકોના પહેલા અક્ષરોને મેળવીને NY રાખેલું છે જેની શરુઆત ૨૦૧૮ માં કરવામાં આવી હતી મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.