સાઉથની સ્ટાર સામંથા રૂથ પ્રભુ અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે તેના પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા બાદ સામંથા બોલ્ડ થતી જઈ રહી છે તેનું બોલ્ડ ફેશનસેન્સ અત્યારે ચર્ચાનો વિષય બનેલ છે હાલમાં સામંથાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેની એક ઝલક એક્ટરે સોસીયલ મીડિયામાં શેર કરી છે.
આ ફોટોશૂટમાં એક્ટર સામંથા રૂથ પ્રભુ ખુબજ બોલ્ડ અંદાજમાં બિકીની ફ્લોન્ટ કરતા જોવ મળી રહી છે જેને જોઈને દરેક હેરાન છે અહીં સામે આવેલ તસ્વીરમાં તમે સામંથા ની તસ્વીર જોઈ શકો છો સોસીયલ મીડિયામાં આવેલ સામંથાના ઈનરવિયરની તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી છે એક્ટરનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
સામંથા આ તસ્વીરમાં તેનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે તેની દઈ હાઈ ડ્રેસમાં સુંદર લગી રહી છે સામંથાના ગયા વર્ષની વાત કરીએ તો તેણે નાગા અર્જુનના પુત્ર નાગા ચૈતન્યના પુત્ર સાથે છૂટાછેડા લીધા હતા છૂટાછેડા બાદ સામંથા દિવસે ને દિવસે બોલ્ડ થતી જઈ રહી છે મિત્રો આ તવસીર પર તમે શું કહેશો.