Cli
કોણ છે આ વિરાટ કોહલીની સાથે ઉભેલી અમીષા બસેરા, જેને લોકો અલગ નજરે જોવે છે, જાણો...

કોણ છે આ વિરાટ કોહલીની સાથે ઉભેલી અમીષા બસેરા, જેને લોકો અલગ નજરે જોવે છે, જાણો…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં લોકો ક્રિકેટ ની રમતને વર્ષોથી ખુબ પસંદ કરતા આવ્યા છે ઘણાબધા ખેલાડીઓ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન અને પોતાની અંગત જીંદગી ને લીધે પણ ખુબ ચર્ચામા છવાયેલા હોય છે ત્યારે ભારતીય ટીમમાં ક્રિકેટ ટીમ માં વિરાટ કોહલી નું નામ આવતા એમના ઘણા રેકોર્ડ પણ સામે આવે છે પોતાની નાની ઉંમરમાં.

ક્રિકેટ માં વિરાટ રેકોર્ડ બનાવનાર વિરાટ કોહલી ને લોકો ખુબ પસંદ કરે છે તેમને વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રનનો રેકોર્ડ બનાવ્યો છે સાથે વિરાટ કોહલી એવા પહેલા બેટ્સમેન છે જેમણે 4 વર્ષમાં વન ડે મેચમાં 1000 કે થી પણ વધુ રન બનાવ્યા છે અને ટી ટ્વેન્ટી વર્ષ 2015 માં તેઓ.

1000 રન બનાવનાર વિશ્વના સૌથી ઝડપી બેટ્સમેન બન્યા હતા 2012 આઈસીસી પ્લેયર ઓફ ધ યરમાં પસંદ પણ થયેલા છે તેમના આ શ્રેષ્ઠ પ્રદર્શન થકી એમને ગજબ ની લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે જેમાં તાજેતરમાં વિરાટ કોહલી ની સાથે એક સુદંર છોકરીની તસવીર ખુબ વાઈરલ થઈ રહી છે.

આ યુવતી નું નામ અમીષા બસેરા છે ક્યુઝલેન્ડ ની એક યુનિવર્સિટી ની વિદ્યાર્થીનીછે તે બ્રિસ્બેન માં ભારતીય ટીમના ખેલાડી વિરાટ કોહલી ને મળી આવે એમની સાથે સેલ્ફી લીધી આ ફોટો એમને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો અને ખુબ ચર્ચા માં આવ્યો પરંતુ આ યુવતી.

માત્ર વિરાટ કોહલીની ફેનછે જે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ સાથે પોપ્યુલર પણ છે એને ફોટો લેવાની જીદ કરતા વિરાટે એની સંગ તસવીર ખેંચાવી હતી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને અમારી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *