અક્ષય કુમાર શરમથી પોતાનું મોઢું નહીં બતાવી શકે એમણે એક એવો રેકોર્ડ બનાવી દીધો છે જેવો કોઈ ઘટિયા થી ઘટિયા એક્ટરે નહીં બનાવ્યો હોય અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજનો છેલ્લા ત્રણ દિવસની કમાણીનો આંકડો સામે આવી ગયો છે અહીં આ આંકડા જાણીને તમે પણ ચોકી જશો પોતાના ત્રીજા અઠવાડિયા.
પર સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મે પુરા દેશમાં આ શુક્રવારે 1350 રૂપિયા શનિવારે 2150 રૂપિયા અને રવિવારે સૌથી વધુ 3325 રૂપિયાની કમાણી કરી છે અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મે છેલ્લા અઠવાડિયે કુલ 6825 રૂપિયા કમાણી કરી શકી છે અને આ આંકડા ફિલ્મ ક્રેટીવ કમાલ ખાને આપ્યા છે સમ્રાટ પૃથ્વીરાજ લગભગ.
200 કરોડમાં બનીને તૈયાર થઈ છે પરંતુ ત્રીજા અઠવાડિયે તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ છેકે અક્ષય કુમારે ખરાબમાં ખરાબ ફિલ્મોનો રેકોર્ડ તોડી દીધો છે જયારે બીજી બાજુ તેના પહેલા રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભુલૈયા હજુ પણ કમાણી કરી રહી છે નેટફ્લિક્સમાં રિલીઝ થઈ છતાં આ ફિલ્મ.
સિનેમાઘરોમાં સારી કમાણી કરી રહી છે ભૂલ ભુલૈયા ફિલ્મે છેલ્લા અઠવાડિયામાં 6 કરોડથી વધુ કમાણી કરી છે જયારે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મે અક્ષય કુમાર ઉપર એવો કલંક લગાવ્યો છેકે જેને ધોવા માટે એમને કેટલીએ બ્લોકબસ્ટર ફિલ્મો આપવી પડશે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવવા વિનંતી.