ખોટી સર્જરી કરાવવાનું પરિણામ શું હોય તે કોઈ એક્ટર સ્વાતિ સતીશને જઈને પૂછે સ્વાતિનો સુંદર ચહેરો પુરી રીતે બરબાદ કરી દેવામાં આવ્યો છે તેની હાલત એવી થઈ ગઈ છેકે તેઓ કોઈને પોતાનું મોઢું પણ નથી બતાવી શકતી હકીકતમાં સ્વાતિએ એક ડોક્ટરથી રૂટ કેનાલ સર્જરી કરાવી હતી તે એક.
ડેન્ટલ સર્જરી હોય છે જેમાં દાંતને સરખા કરવામાં આવે છે ડોક્ટરે સ્વાતિને કહ્યું હેતુ કે તેની આ સુજન એક બે દિવસમાં ચાલી જશે પરંતુ આજે પુરા 20 દિવસ વીતી ગયા છે છતાં સ્વાતિનો પૂરો ચહેરો સુજન વાળોજ છે સ્વાતિના ચહેરાની ડાબી બાજુનો પૂરો ચહેરો પુરી રીતે ફૂલી ગયો છે સ્વાતિ તેને લઈને ખુબ પરેશાન છે.
કારણ તેના બધા પ્રોજેક્ટ તેના કારણે અટકી ગયા છે હવે સ્વાતિએ ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને તે જલ્દી ડોક્ટર સામે પગલાં લેવાનું વિચારી રહી છે સ્વાતિની જલ્દી એક ફિલ્મ રિલીઝ થવાની છે પરંતુ આ ચહેરા સાથે પોતાની ફિલ્મને પ્રમોટ નથી કરી રહી તેના કારણે સ્વાતિ ડિપ્રેશનમાં જઈ રહી છે.
ડોક્ટરની બેદકરીના કારણે સ્વાતિની જિંદગી બરબાદ થાય એમ છે સ્વાતિ કન્નડની મશહુંર એક્ટર છે અને ત્યાં તેનું ખુબ નામ લોકપ્રિય છે ગયા દિવસોની જ વાત છે જયારે કન્નડ એક્ટર ચેતના રાજ સર્જરી દરમિયાન મોતને ભેટી હતી ખોટા ડોક્ટર જોડે સર્જરી કરવાનું પરિણામ કેટલું ભ!યંકર હોય છે તેનું ઉદાહરણ સ્વાતિ અને ચેતના બંને તમારી સામે છે.