દીપિકા પાદુકોણ અત્યારે મોટી અભિનેત્રીઓ માંથી એક છે તે હંમેશા સુર્ખિયોમાં જોવા મળે છે આ ઇન્ડસ્ટ્રીમાં તેમણે પોતાનું સિતારો ચમકાવી દીધો છે પરંતુ તે ઘણા વિવાદોમાં જોવા મળે છે જ્યાં તેમણે આટલી સફળતાઓ મેળવી છે ત્યાં જ તે ઘણા વિવાદોમાં રહી છે દીપીકા ઉપર પાવડરનો કેસ થયો હતો જેમાં દીપિકાની ઘણી આલોચનાઓ થઈ હતી.
દીપીકાનો પહેલો ગીત દમમારોદમની આલોચના કરવામાં આવી હતી તે ગીતના ઘણા શબ્દો એવા હતા કે જેથી તે ગીતની પણ આલોચના કરવામાં આવી હતી જેથી દીપિકાને ઘણી આલોચનાઓ સાંભળવી પડી હતી ૨૦૦૧માં તે ગીતનો રેમિક્સ બન્યો હતો જેથી તેની આલોચનાઓ થઈ હતી.
પરંતુ દીપિકાએ હાર ન માની તે સતત કામ કરતી રહી દીપિકાની નાગરિકતા ઉપર પણ ઘણા સવાલો ઊઠે છે કારણ કે તે ડેનમાર્કમાં જન્મી હતી આ સવાલ ત્યાંરે ઉઠાવવામાં આવ્યો હતો જ્યારે તે વિધાનસભામાં વોટ ચુનાવમાં ગઈ હતી 2020માં તેમની ફિલ્મ છપાક આવી જેમાં દીપિકા પાદુકોણને આલોચનાઓ સહેવી પડી હતી.
તે ફિલ્મમાં લક્ષ્મી ઉપર જેણે એ!સિડ ફેંક્યો હતો તે એક મુસલમાન વ્યક્તિ હતો અને ફિલ્મમાં તે વ્યક્તિને હિન્દુ બતાવવામાં આવ્યો હતો અને તેનું નામ પણ હિન્દુ નામ ઉપર આપવામાં આવ્યું હતું તેનું નામ રાકેશ આપવામાં આવ્યું હતું આ ફિલ્મમાં દીપિકાએ ઘણી મહેનત કરી હતી આ ફિલ્મની જેટલી દીપિકા પાદુકોણને પ્રશંસાઓ મળી તેટલી જ આલોચનાઓ પણ મળી.
જે સમયે લોકો નારો લગાવતા હતા ત્યારે દીપિકા પાદુકોણ પણ ત્યાં ગઈ હતી તેણે વિચાર્યું હતું કે તે તેની પ્રશંસા અને તેની ફિલ્મનું પ્રમોશન કરશે પરંતુ ત્યાંના મુખ્યાએ દીપિકા પાદુકોણની આલોચનાઓ કરી આ ઉપરાંત દીપિકા પાદુકોણને તેની બ્લોકબસ્ટર ફિલ્મો માટે ધમકીઓ પણ મળી હતી.
દીપિકા પાદુકોણની પદ્માવત ફિલ્મનું નામ તો તમે સાંભળ્યું જ હશે આ ફિલ્મ બનવા પહેલા પણ ઘણા વિવાદો થયા હતા આ ફિલ્મને બોક્સ ઓફિસ પર રિલીઝ ન કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું અને દીપિકા પાદુકોણને તેનું ના!ક ક!પાવવાની ધમકીઓ આપવામાં આવી હતી જેથી આગળ જતા ફિલ્મનું નામ પદ્માવતી થી પદ્માવત કરવામાં આવ્યું હતું.
સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ઘણા લોકોને પાવડરના મામલામાં ગિરફતાર કરવામાં આવ્યા હતા જેમાં દીપિકા પાદુકોણનું નામ પણ હતું એનસીબીના હાથમાં એક ચેટ આવી ગયું જેમાં દીપિકા પાદુકોણ તેની મેનેજર કરિશ્મા સાથે માલની વાત કરી રહી હતી જેથી દીપિકા પાદુકોણને એનસીબીએ જાજ પડતાલ કરવા માટે બોલાવી હતી આમ દીપિકા પાદુકોણ હંમેશા સુર્ખિયોમાં રહેતા જોવા મળે છે.