નવા વર્ષની શરૂઆત માં ઘણી દુઃખદ ખબરો સામે આવી રહી છે મનોરંજન જગત બાદ હવે સંગીત જગતમાં શોક ની લહેર પ્રસરી જવા પામી છે રવિન્દ્ર સંગીત ની ફેમસ ગાયિકા સુમીત્રા સેનનું આજે મંગળવારે કોલકાતા પોતાના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયું છે સુમીત્રા સેનની બંને.
પુત્રીઓ પણ ગાયિકા છે શ્રાવણી અને ઈન્દ્રાણી તેમની માતા સુમીત્રા સેને મેઘ બોલે છે જાબો જાબો તોમારી ઝારનતારાન સખી ભબોના કહારે બોલે અચ્છે દુઃખો અચ્છે મૃત્યુ જેવા ઘણા બધા સુપરહિટ ગીતો ગાયા છે દિકરી શ્રાવણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે માં અમને.
છોડીને ચાલી ગઈ પરિવારજનોનું જણાવવું એમ હતું કે ડિસેમ્બર મહિનાની ઠંડી અને ઉંમરના કારણે તબિયત ખરાબ હોવાના કારણે 21 ડીસેમ્બર ના રોજ તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા સુમીત્રા બ્રોકો નિમોનીયા થી પીડીત હતી 89 વર્ષ ની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સુમિત્રા સેન સંગીત ક્ષેત્રે ખુબ મોટુ નામ ધરાવતી હતી તેમના નિધન ના સમાચાર સાભંડતા સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના લોકો ખૂબ જ દુઃખ વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે મિત્રો કોમેંટમાં ૐ શાંતિ લખાવા વિનંતી છે એમના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.