Cli
કિયારા અડવાણી એ સાસરી મા પહેલીવાર ઉજવી હોળી, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મોજ માણતા દેખાઈ...

કિયારા અડવાણી એ સાસરી મા પહેલીવાર ઉજવી હોળી, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મોજ માણતા દેખાઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના પવિત્ર બંધનો મત બંધાયા બાદ પહેલીવાર હોળીનો પર્વ એક સાથે ઉજવી રહ્યા છે સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન ને માત્ર એક મહિનો પૂરો થયો છે અને બંનેની આ નવી સુંદર જીદંગી માં પહેલા તહેવારનું આગમન થયું છે કિયારા અને સિદ્ધાર્થ પોતાના લગ્ન જીવનમાં.

આવેલા આ પહેલા તહેવારને ઉજવવામાં કોઈ ખામી રાખી રહ્યા નથી સિદ્ધાર્થ મલ્હોત્રાએ હોળી મનાવતા કેટલીક ખૂબસૂરત તસવીરો શેર કરી છે જેમતે લાલ પીળા રંગોમાં રંગાઈ અને પોતાની પત્ની કિયારા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે એકબીજાને ભેટીને બંને કેમેરા સામે રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે જેમાં કિયારા હસતી જોવા મળે છે.

બંનેના ચહેરા પર લાલ પીળા લીલા રંગો ચડેલા છે બંને ગોગલ્સ પહેરીને શાનદાર અંદાજમાં પોઝ આપી રહ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રના ઘેર હોળીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મલ્હોત્રા પરિવાર સાથે પહેલીવાર તેમની નવીનવેલી વહુ કિયારા અડવાણી રંગોથી ભીંજાઈ હોળીની ઉજવણી કરી રહી હતી સિદ્ધાર્થ અને કિયારા એ લાંબા સમયના લવ ઇન.

રિલેશનશિપ બાદ લગ્ન કર્યા હતા અને હવે આ પ્રથમ હોળી ના રંગોથી તેમનું જીવન રંગબેરંગી થઈ ગયું છે કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા એ 7 ફેબ્રુઆરી ના રોજ રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં શાહી ઠાઠ થી લગ્ન કર્યા હતા બંનેના લગ્નનું એવું ધૂમધામથી આયોજન કરવામાં આવ્યું હતું કે તેમના લગ્નની ચર્ચા આખા દેશમાં થઈ હતી બોલીવુડ નું આ સુદંર કપલ ખુબ.

લાઈમલાઈટમાં આવ્યું હતું હવે લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એ પોતાનો પહેલો તહેવાર ધામધૂમથી ઉજવણી કરીને હોળીના રંગ એકબીજા પર છાટંતા આનંદ વ્યક્ત કર્યો છે તેમની તસવીરો જોઈને એવું લાગી રહ્યું છે કે બંને એ એકબીજા પર રંગો લગાવવાનો કોઈ મોકો છોડ્યો નથી તેમની આ સુંદર તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *