Cli
કરીનાએ તૈમુરને લગાડ્યો રંગ, તો શિલ્પા શેટ્ટી ને દિકરીએ પાણીમાં ભિજંવી હોળીની કરી ઉજવણી, જુવો...

કરીનાએ તૈમુરને લગાડ્યો રંગ, તો શિલ્પા શેટ્ટી ને દિકરીએ પાણીમાં ભિજંવી હોળીની કરી ઉજવણી, જુવો…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં જ્યારે હોળી અને ધુળેટી ની ઉજવણી કરવામાં આવી રહી છે તો બોલિવૂડ ગલીયારા પણ રંગના સરોવર બની છલકાયા છે બોલીવુડ સેલેબ્સ પર પણ રંગ લાગ્યા છે કરીના કપૂર ના ઘેર હોળીનુ આયોજન કરવામાં આવ્યું છે કરીનાના બંને દીકરા તૈમુર અને જે હાથોમાં પિચકારી લઈને રંગબેરંગી કલરોથી હોળી ધુળેટીનો આનંદ માણી રહ્યા છે.

કરીના કપૂરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોતાના બંને દીકરાઓ સાથેની તસવીર શેર કરી છે જે તસવીરો માં તૈમુર અને જેહ હાથોમાં પીચકારી લઈને મસ્તી ધમાલ કરતા જોવા મળે છે પિચકારીમાં રંગ ભરી અને તૈમુર અને જે પોતાના મિત્રો સાથે હોળી ધુળેટી નો આનંદ માણતા એકબીજા પર છાટંતા જોવા મળે છે.

તો બીજી તરફ કરીના કપૂરની નણંદ સોહા અલીખાને પણ હોળી ધુળેટી ની શરૂઆત કરી હતી સોહા અલીખાન પોતાના પતિ કૃનાલ ખેમુ અને દિકરી અનાયા સાથે રંગબેરંગી રંગો થી હોળી ધુળેટી નો આનંદ માણી રહી છે મસ્તી અને ધમાલ સાથે સોહા અલી ખાન પણ રંગો થી ભિજાઈ ચૂકી છે શોહાએ એક વિડીઓ શેર કર્યો છે

જેમાં તે પોતાના પતિ અને બાળકો સાથે ધમાલ મસ્તી કરી રહી છે તો બીજી બાજુ કરિશ્મા કપૂર પર પણ હોળીનો રંગ ચડી ગયો છે કરિશ્મા કપૂર એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો હોળીના રંગો છાંટેલી શેર કરી છે જેમાં તે વાઈટ ટોપ માં લાલ રંગથી ભરેલી જોવા મળે છે તેના ચહેરા પર અને તેના શરીર પર રંગો છાંટેલા છે તો બીજી તરફ.

શિલ્પા શેટ્ટી ના ઘેર પણ હોલી નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમા તે પોતાની દીકરી શમીસા અને દિકરા વયાન સાથે શિલ્પા શેટ્ટી રંગો હાથમાં રાખીને હોળી ધુળેટી રમી રહી છે દરેક તહેવારોની જેમ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ હોળી ધુળેટી નો આ પર્વ રંગબેરંગી રંગો થી ભરપુર મસ્તી થી ઉજવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *