Cli
ખૂબ જ સુંદર છે ક્રિકેટર શુભમન ગીલની બહેન, જુઓ તેમની ખુબસુરત કેટલીક તસ્વીર...

ખૂબ જ સુંદર છે ક્રિકેટર શુભમન ગીલની બહેન, જુઓ તેમની ખુબસુરત કેટલીક તસ્વીર…

Bollywood/Entertainment Breaking

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન શુભમન ગીલ પોતાના શાનદાર ફોર્મમાં ઉમદા પ્રદર્શન થકી ખુબ ચર્ચાઓ માં છવાયા છે
શુભમન ગીલ તાજેતરમાં જ ભારત તરફ થી વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બની ચુક્યા છે આ સાથે જ શુભમન ગીલે થોડા સમય પહેલાજ વન ડે ક્રિકેટમાં.

બેવડી સદી પણ ફટકારી હતી ભારત તરફથી વન ડે ક્રિકેટમાં બેવડી ફટકારનાર તેઓ પાંચમા ખેલાડી બની ચૂક્યા છે શુભમન ગીલે ના માત્ર વન ડે ક્રિકેટ મેચ પરંતુ તેઓ ટી ટ્વેન્ટી મેચમાં પણ શુભમન ગીલ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે તેઓ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી હંમેશા ચર્ચાઓમાં રહે છે તેઓએ પોતાની બહેન સાથે.

સુંદર તસવીરો શેર કરી છે તેમની બહેન તેમના માટે રોલ મોડલ છે તેવું તેમને જણાવ્યું હતું તેમની બહેનનું નામ શહનીલ ગીલ છે ઈન્સ્ટાગ્રામ પર શહનીલ ગીલ ના 62 હજારથી વધુ ફેન ફોલોવર છે શહનીલ ગીલ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે પોતાની તસવીરો અને વિડીઓ ને શેર કરી પોતાના જીવનની અદભુત પળો ને હંમેશા.

પોતાના ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે સાથે તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર રીલ વિડીઓ પણ અપલોડ કરે છે શહનીલ ગીલ દેખાવે ખુબ જ સુંદર લાગે છે તે બોલીવુડ ની હસીનાઓ ને પણ પોતાના પ્રાકૃતિક સુંદરતાના નિખાર થી પાછડ છોડતી રહે છે મિડીયા રીપોર્ટ અનુસાર શહનીલ ગીલ મોડેલિંગ ક્ષેત્રે આગળ વધી રહી છે.

શુભમન ગીલ અને તેમનો પરીવાર મુળ રુપે પંજાબ ના ફાજીલ્કા જીલ્લાના જલાલા બાદનો રહેવાશી છે શુભમન ગીલના પિતા એક ખેડૂત છે અને શુભમન ગીલે ઘણીવાર એવો પણ ખુલાસો કર્યો છે કે તેમના સૌથી પહેલા કોચ તેમના પિતા જ હતા થોડા સમય પહેલા જ્યારે શુભમન ગીલ વન ડે મેચમાં સદી ફટ કરી અને આઉટ થયા હતા.

ત્યારે તેમને જણાવ્યું હતું કે તેમના પિતા તેમનાથી ખૂબ જ નારાજ છે કારણકે તેઓ સદી ને બેવડી સદી ના બનાવી શક્યા અને તેમના આ નિવેદન બાદ બીજા જ દિવસે તેઓ એ વન ડે ક્રિકેટ મેચમાં પોતાના પિતાની આ નારાજગીને દૂર કરી હતી અને તેમને બેવડી સદી ફટકારી હતી શુભમન ગીલ ની સાથે તેમની બહેન શહનીલ ગીલે ઘણી તસવીરો શેર કરી છે.

જેમા બંને ભાઈબહેન હસી મજાક કરતા જોવા મળે છે શુભમન ગીલે પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે મારી બહેન મારાથી ઉંમરમાં મોટી છે અને તેની હું દરેક વાત માનું છું મારા માટે પત્નીની પસંદગી પણ એ કરશે એના લગ્ન થશે ત્યારબાદ જ હું લગ્ન કરીશ તેમનું આ નિવેદન લોકોએ ખુબ પસંદ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *