બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા એક્શન અભિનેતા માંથી એક અભિનેતા સની દેઓલ પોતાની આવનારી ફિલ્મ ગદર 2ને લઈને ખૂબ ચર્ચાઓમાં છે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આ ફિલ્મ નુ એડીટીંગ ચાલી રહ્યું છે 11 ઓગસ્ટ 2023 ના રોજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવી ગયું છે.
જેને લઈને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળે છે આજ થી ૨૨ વર્ષ પહેલા સાલ 2001માં ફિલ્મ ગદર એક પ્રેમ કથા રિલીઝ થઈ હતી હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા પર આધારિત આ ફિલ્મ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી જેમાં સની દેઓલ તારા સિંહ ની ભુમીકા માં પોતાની પત્ની સખીનાને લેવા પાકિસ્તાન પહોંચ્યા હતા.
ભારત અને પાકિસ્તાન ના વિભાજન વખતે ની કહાની ને આબેહૂબ ફિલ્મ માં ચિત્રીત કરવામાં આવી હતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી હવે 22 વર્ષના લાંબા સમય બાદ આ ફિલ્મની કહાની ને આગળ વધારવા ફિલ્મ મેટર અનીલ શર્મા ફરી સની દેઓલ સાથે ફિલ્મ ગદર 2 માં આવી રહ્યા છે.
આ ફિલ્મ પણ ભારત પાકિસ્તાન પર આધારીત હશે આ ફિલ્મને લઈને એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભારતીય સિનેમા ના ઇતિહાસમાં આ ફિલ્મ એવી ફિલ્મ સાબિત થશે કે તે બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી શકે છે ફિલ્મ રિલીઝ થયા પહેલા જ સોશિયલ મીડિયા પર લોકોનો આ ફિલ્મને લઈને લગાવ ખૂબ સામે આવી રહ્યો છે.
ફિલ્મ રિલીઝ થવાને હજુ ઘણા મહિનાઓ બાકી છે તે છતાં પણ આ ફિલ્મને લોકોનો ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે જેને જોતા એવો અંદાજો લગાવવામાં આવ્યો છે કે આ ફિલ્મ શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા કલાકારોની ફિલ્મોને પણ ટક્કર આપી અને બોક્સ ઓફિસ પર ખૂબ મોટી કમાણી કરવામાં સફળ સાબિત થશે.
આ વર્ષ દરમિયાન સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન રિલીઝ થવા જઈ રહી છે તો શાહરુખ ખાનની પણ બે ફિલ્મો આ વર્ષ દરમિયાન ડંકી અને જવાન રિલીઝ થવા જઈ રહી છે જેની સિધી ટક્કર સની દેઓલ ની ફિલ્મ ગદર 2 સાથે જોવા મળશે સર્વે અનુસાર સલમાન ખાનની ફિલ્મ.
કિસી કા ભાઈ કિસી કી જાન ગદર ટુ થી. ઘણી પાછડ રેટીગં માં ચાલી રહી છે ઓનલાઇન પ્લેટફોર્મમાં સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને 16 હજાર લાઇક મળ્યા છે તો ફિલ્મ ગદર 2 ને 34 હજાર લાઈક મળ્યા છે અને શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ને રીલીઝ થવા માં થોડો જ સમય.
બાકી આ ફિલ્મ ને 31 હજાર લાઈક મળ્યા છે ગદર ટુ ને રીલીઝ થવા માં હજુ ઘણો સમય છે એ છતાં પણ લાઈક ના મામલે સની દેઓલ ની ફિલ્મ ગદર ટુ આગળ ચાલી રહી છે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈને સલમાન ખાનના ચાહકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે.
તો સલમાન ખાન પણ પોતાની આવનારી ફિલ્મની બે વર્ષ થી તૈયારીઓ કરી રહ્યા છે આ ફિલ્મ માં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ પણ જોવા મળશે સાથે પંજાબી કેટરિના શહેનાઝ ગીલ પણ આ ફિલ્મ થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરશે તો પઠાન ફિલ્મ ની સફળતા બાદ શાહરુખ ખાન.
પણ ખુબ ચર્ચાઓ માં આવ્યા છે એ વચ્ચે તેમની આવનારી ફિલ્મ જવાન ની પણ શાહરુખ ખાન ના ફેન્સ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે પરંતુ ફિલ્મ ગદર ટુ ને લઈને જે ચાહકોમાં ક્રેઝ જોવા મળે છે તે આ બંને ફિલ્મો કરતાં વધુ છે ફિલ્મ ગદર માત્ર ફિલ્મો જ નહીં પરંતુ ભારત અને પાકિસ્તાન.
વચ્ચેની એક લડાઈ એક ભાવાત્મક લગાવ છે જે ફિલ્મોમાં અભિવ્યક્ત કરવામાં આવ્યો છે જેના કારણે ભારતભરમાં ગદર ટુ એક ફિલ્મ નહીં પરંતુ એક ભાવના બની અને દર્શકોના દિલમાં સમાઈ ચૂકી છે જેના કારણે આ વર્ષે સની દેઓલ બોલીવુડ ના ખાન ને પણ પછાડી નવો રેકોર્ડ બનાવી શકે છે.