મિત્રો નતીનભાઈ જાની એટલે કે ખજૂરભાઈને કોઈ ન ઓળખે એવી વાત તો બને નહીં કારણ કે તેઓ લાંબા સમયથી ગુજરાત તથા અન્ય રાજ્યોમાં સેવાના કર્યો કરી રહ્યા છે પૂર સમયે લોકોની મદદે આવીને ખજુરભાઈ સાચી માનવતાના દર્શન કરાવ્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધી ખજુરભાઈ એ અનેક નિસહારા લોકોની મદદ કરી છે.
જરૂરિયાતમંદ લોકોને ઘરો બનાવી આપ્યા છે રાશન કીટ સિલાઈ મશીન દુકાન બનાવી આવી અને અન્ય જરૂરિયાત વસ્તુઓ લોકોને આપીને સેવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે એમના આપણે સોસીયલ મીડિયામાં અનેક સેવાના વિડિઓ જોતા હોઇએ છીએ મિત્રો ગઈકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો બહેને ભાઈને રાખડી બાંધી સાથે.
આપણા ખજુરુભાઈ એ પણ પોતાની બહેનો સાથે રાખડી બાંધવી હતી ખજુરભાઈ એ રક્ષાબંધનના દિવસે રાંખડી બંધાવતા તમામ યુવાનોને એક સંદેશો પણ આપ્યો હતો કહ્યું હેતું કે તમારી બહેનોને હંમેશા ખુશ રાખજો એ ખુશ રહેશે તો તમે પણ સુખી થશો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે વધુમાં જણાવતા ખજુરભા એ કહ્યું કે આજે બધાના આશીર્વાદથી.
અહીં છીએ લોકોંનીએ સેવા કરી રહ્યા છીએ રક્ષાબંધન ના પવિત્ર તહેવાર પર ખજુરભાઈ રાખડી બંધાવતા સમયની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી હતી જેમાં ખજુરભાઈ બહેનોના હાથે રાખડી બંધાવતા જોવા મળી રહ્યા છે મિત્રો ખજુરભાઈ ની વાત પણ સાચી છે આપણી બહેનો પરિવાર ખુશ હશે તો આપણે પણ સુખીથી જીવન નીકાળી શકીશું