બોલીવુડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં સારું એવું નામ બનાવ્યું છે એમને ન માત્ર ફિલ્મોને લઈને પરંતુ એમની દમદાર એકટિંગને લઈને પણ પસંદ કરવામાં આવે છે એમની અનોખી એક્શન લોકોનું દિલ જીતી લેછે તેઓ ફિલ્મોમાં કામ શિવાય નાના પડદા પર પણ અભિનય કર ચુક્યા છે મિથુન દાનું અંગત જીવન કોઈ ફીમ કહાનીથી ઓછું નથી.
મિથુન ચક્રવર્તીએ પહેલા લગ્ન હેલેનાથી કર્યા હતા તેઓ એક અભિનેત્રી અને ફેશન ડિઝાઈનર હતી તેઓ 70ના દશકામાં જાણીતું નામ હતું પરંતુ મિથુન દાએ હેલેનાથી લગ્ન કર્યા પરંતુ તેના પહેલા તેઓ સારિકા ફેન હતા પહેલા પરંતુ સારિકા સાથે એમનું લાબું ચાલ્યું ન હતું હેલેના 21 વર્ષની હતી ત્યારે મિથુને એમની સાથે 1979 માં લગ્ન કરી લીધા હતા.
પરંતુ એમના લગ્ન માત્ર 4 મહિના ચાલી શક્યા મિથુનનું દિલ યોગિતા બાલી પર આવી ગયું હતું એટલે બંને વચ્ચે કંકાસ વધી ગયો હતો અને આખરે લગ્નના 4 મહિનામાં લગ્ન તૂટી જાય છે હેલેનાએ જણાવ્યું હતું કે મિથુન સવારે 6 વાગ્યા સુધી રાત્ર સુધી મને એમની સાથે લગ્ન કરવા માટે રાજી કર્યા કરતા હતાહેલેનાએ એ પણ આરોપ લગાવ્યો હતોકે.
હું મારા પરિવારમાંથી એ યુવતીઓ માંથી હતી જેમણે બધું સુખ ભાળ્યું પરંતુ લગ્ન બાદ બધું ગયું એક ઇન્ટવ્યૂમાં હેલેનાએ જણાવ્યું હતું કે મિથુન કોઈને પ્રેમ કરતા ન હતા તેઓ ફક્ત પોતાને જ પ્રેમ કરતા એમણે ક્યારેય મહિલાઓનું સન્માન નથી કર્યું અને તેઓ મારા પર આરોપ મુક્યા કરતાકે હું મારા પૂર્વ બોયફ્રેન્ડને મળું છું પરંતુ મારો આવો કોઈ સંબંધ નહોતો.