બૉલીવુડ એક્ટર અજય દેવગણ અને કાજલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ખુબ યોગદાન આપ્યું છે એમને બોલીવુડમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે પરંતુ અત્યારે એમની પુત્રી ન્યાસા દેવગન ખુબ જ ચર્ચામાં છે ન્યાસા ઘણીવાર તેની હોટ તસ્વીર શેર કરતી રહે છે તેની તસ્વીર આવતા વરયલ થતી હોયછે જેમાં ખાસ કરીને તેઓ નાઈટ પાર્ટીમાં વધુ જોવા મળે છે.
હવે ન્યાસાની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલીછે આ તસવીરોમાં ન્યાસા દેવગન ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે મીડિયા રિપોર્ટ મુજબ ન્યાસાની આ તસવીરો તેના મિત્રતાની બર્થડે પાર્ટીનીછે આ તસવીરોમાં ન્યાસા તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.
સામે આવેલ તસ્વીરમાં ન્યાસા ખુબ હોટ લાગી રહી છે ન્યાસા પાર્ટીમાં ખુબ મસ્તી કરતા જોવા મળી રહી છે જેમાં ન્યાસા એ ડાન્સ પણ કર્યો આ અન્ય એક તસ્વીર માં ન્યાસા મિત્રો સાથે ફોટો પડાવતી નજરે પડે છે એક સમયે લોકો તેના શ્યામવર્ણ રંગ જોઈને ચીડવતા પરંતુ અત્યારે ન્યાસા ભલભલી એક્ટરોને ટક્કર આપે તેવી દેખાય છે.