મુકેશ અંબાણી નો નાનો દીકરા અનંત અંબાણી એ ગયા મહિને 29 ડિસેમ્બર 2022 ના જ સગાઇ કરી હતી અનંત ની સગાઈ રાધિકા મર્ચેટ સાથે કરી હતી હવે સગાઇ પછી લોકો એમના લગ્ન ની રાહ જોઈ ને બેઠા છે અંનત અને રાધિકા બંને નાનપણ થી એકબીજા ને જાણતા હતા રાધિકા ખાશ કરી ને અંબાણી.
પરિવાર સાથે જ રહેતી પરંતુ હવે તે અંબાણી પરિવાર ની નાની વહુ બની ગઈ છે સુ તમે જાણો છો રાધિકા મર્ચેટ કેટલી અમીર છે રાધિકા ભારતીય નૃત્યાગન અને એન્કોર હેલ્થકેરના CEO વીરેન મર્ચેટ ની બેટી છે રાધિકા એનકોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે
મુકેશ અંબાણીના સાળા અને.
રાધિકાના પિતા વિરેન મર્ચન્ટની નેટવર્થ લગભગ 755 કરોડ રૂપિયા છે રિપોર્ટર નું કહેવું એવું છે રાધિકા ની કુલ સંપત્તિ 8 થી 10 કરોડ આસપાસ છે રાધિકા મર્ચેટ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે અને અનંત અંબાણી એ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે રાધિકા મર્ચેટનો.
જન્મ 18 ડિસેમ્બર 1994 માં મહારાષ્ટ ના મુંબઈ માં થયેલ છે રાધિકા મર્ચેટ નો પરિવાર ગુજરાત ના કચ્છ નો છે રાધિકા ન્યૂયોર્કથી અભ્યાસ પૂર્ણ કરીને ભારત પરત આવી ત્યારે તેણે ઈન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઈઝેશન અને દેસાઈ એન્ડ દિવાનજી જેવી કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરી હતી રિયલ એસ્ટેટ ફર્મ ઈસ્પ્રવામાં.
જુનિયર સેલ્સ મેનેજર તરીકે પણ કામ કર્યું આ પછી તે પોતાના ધંધા માં જોડાયા 28 વર્ષ ની રાધિકા ટ્રેક ડાન્સર છે આર્ટ્સના ગુરુ ભાવના ઠાકર પાસેથી ભરતનાટ્યમની તાલીમ લીધી છે રાધિકા મર્ચેટ ની એક નાની બહેન પણ છે જેનું નામ છે અંજલી મર્ચેટ તેમની માતા નું નામ શૌલા મર્ચેટ છે.
રાધિકા દેખાવ માં ખુબ સુંદર દેખાય છે રાધિકા ઘણા વર્ષોથી અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં જોવા મળે છે રાધિકા મર્ચેટ ને તેના સાસુ નિતા અંબાણી જોડે પણ સારા સબંદ છે અને એમના ભાભી ઈશા અંબાણી પણ એમના મિત્ર છે મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવી શકો છો.