Cli
અહીંયા તો કેટલી ઉર્ફી જાવેદ છે કહીને કાર્તીક આર્યન હસી પડ્યો, બોલ્ડનેશ ની તમામ હદો પાર કરતી એક્ટર...

અહીંયા તો કેટલી ઉર્ફી જાવેદ છે કહીને કાર્તીક આર્યન હસી પડ્યો, બોલ્ડનેશ ની તમામ હદો પાર કરતી એક્ટર…

Bollywood/Entertainment Breaking

તાજેતરમાં મુંબઈમાં આયોજિત એલે બ્યુટી એવોર્ડ્સ 2022 ના ઇવેન્ટની ઘણી તસવીરો સોશિયલ મિડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે જેમાં દીપિકા પાદુકોણ સફેદ સ્કર્ટમાં સુંદર દેખાતી હતી તો જ્હાનવી કપૂરે પણ તેના કર્વી બોલ્ડ ફીગરમા કોહરામ મચાવ્યો હતો કિર્તી સેનનના જલવા પણ સામે આવ્યા હતા.

ગતરાત્રે મુંબઈમાં એલે ઈન્ડિયા બ્યુટી એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બોલિવૂડ સ્ટાર સહીત ટીવી સીરીયલ કલાકારો પણ આવેલા જેમાં એક તરફ દિપિકા પાદુકોણ વ્હાઇટ ટોપ અને સ્કર્ટમાં પહોંચી હતી તો બીજી તરફ જાનવી કપૂરે મરમેઇડ સ્ટાઇલ ડ્રેસ પહેરીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.

આ સાથે બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અને કરણ કુન્દ્રા જેવા ઈન્ડસ્ટ્રીના હેન્ડસમે પણ પોતાના લુકથી ઘણા લોકોના દિલ જીતી લીધા હતા આ દરમિયાન ઈલી ગોરેગજ ડીપનેક ખુલ્લા ફ્રોકમા પોતાના મદમસ્ત નિતંબો ફોન્ટ કરી રહી તો જાનવી કપુર પણ ડીપનેક ઝરીજડીત ડીપનેક આઉટફીટ માં આકર્ષક નિતંબો ફોન્ટ કરતી જણાઈ કિર્તી સેનન.

પણ બોલ્ડ લુક માં જોવા મળી તો કાર્તીક આર્યન આ જોઈ હસી પડ્યા અને ઉર્ફી જાવેદને યાદ કરીને બોલી ઉઠ્યા બાપ રે ઇતની સારી ઉર્ફી જાવેદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉર્ફી જાવેદ ભલે કોઈ ફિલ્મ માં ના દેખાઈ હોય પરંતુ તેની ડ્રેસિંગ સેન્સ માટે ખુબ ફેમસ છે તો અહીં ઉર્ફી જાવેદ ને પણ ટક્કર મારતી અભિનેત્રીઓ પોતાના બોલ્ડ લુક ને ફોન્ટ કરતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *