સ્વિડીશ બોલ્ડ અભિનેત્રી એલી એવરામ જેને બોલીવુડ ડેબ્યુ ફિલ્મ મીકી વાઈરશથી એન્ટ્રી કરી અને બોલીવુડ ફિલ્મ કિસ કિસકો પ્યાર કરું કે ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી સાથે બિગબોસ રીયાલીટી શો માં પણ પોતાના સ્વભાવ અને બોલ્ડ લુક થી ચાહકોના દિલ જીતી લીધા એ સુદંર અભિનેત્રી એલી એવરામ તાજેતરમાં.
ગત રાત્રે મુંબઈ યોજાયેલ એલે બ્યુટી એવોર્ડસ 2022 ની ઇવેન્ટ મા શાનદાર બોલ્ડ લુક માં પહોંચી હતી આ દરમિયાન વાઈટ ખુબ ડીપનેક ફ્રોક માં પોતાના નિતંબો ને અદાકારી થી બોલ્ડ લુક માં શુશોભીત કર્યા હતા માત્ર ઉપર જ ઢાંકેલા મદમસ્ત નિતંબો ખુબ આકર્ષક અને સ્ટાઈલીશ દેખાતા હતા.
અભિનેત્રી એલે એવરામ લાઈટ મેકઅપ માં પોતાના વાળને બાંધેલી અદાઓમાં ચાહકોને ઘાયલ કરતી જોવા મળી હતી બોલીવુડ ફિલ્મમાં પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજ માં જોવા મળતી આ વિદેશી અભિનેત્રી પોતાના હોટ અને બોલ્ડ લુક માં ઈન્ડીયન દિલને ઘાયલ કરતી જોવા મળી હતી તેની આ તસવીરો.
સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી તેની ફિલ્મ કિશ કિશ કો પ્યાર કરુ પણ ચાહકો મુજકો કરો જેવી ફની કમેન્ટ પણ આપી રહ્યાં હતાં તાજેતરમાં તે બોલીવુડ સાથે કન્નડ તેલુગુ અને તમિલ ફિલ્મ સાથે પણ સંકળાયેલી છે તેનો લુક અને બોલ્ડ અંદાજ ભારતના લાખો દિલને ઘાયલ કરે છે તેની અદાઓ પર ચાહકો મનમુકીને પ્રેમ વરસાવતા રહે છે.