બોલીવુડ અભિનેત્રી કાવ્યા કિરણ આ દિવસોમાં પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ અને બોલ્ડ લુક સાથે સોસીયલ મિડીયા પર છવાયેલી રહે છે તાજેતરમાં આવેલી ફિલ્મ રામરતન માં સ્વીટી ના પાત્ર માં તે ખુબ ચર્ચામાં છવાયેલી હતી એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી કાવ્યા કિરણ શાનદાર રંગબેરંગી આઉટ.
ફીટમાં મુંબઈની સડક પર જોવા મળી હતી જેમાં ચહેરા પર ગોગલ્સ લાઈટ મેકઅપમાં તે ખુબ સુંદર લાગી રહી હતી તેને પોતાના લાઇવ વિડિયો દરમિયાન રસ્તા પર બેઠેલા 15 છોકરાઓને ચોપડા પેન્સિલ અને રબરનું વિતરણ કર્યું હતું અને છોકરાઓ સાથે સેલ્ફી લીધી હતી સાથે તેને મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
કે મને જ્યારે પણ સમય મળે છે ત્યારે રસ્તા પર જોવા મળતા દરેક બાળકોને હું મદદરૂપ થવું છું અને દરેક લોકોએ મદદરૂપ બનવું જોઈએ આ ફોટાઓ અને વિડિયો બીજાને પ્રેરણા આપવા માટે હું અપલોડ કરું છું જેનાથી લોકો પણ આગળ આવે અને ગરીબ માણસોને મદદરૂપ થઈ શકે તેને.
વધારે જણાવ્યું પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત ઓડિયા સિનેમા ફિલ્મ કોનેરી કન્યાથી કરી હતી આ પછી તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતુ તેણે ઘણા મ્યુઝિક આલ્બમ માં પણ કામ કર્યું છે અભિનેત્રી એ જણાવ્યું હતું કે ફ્રેન્ડ્સ અને ફોલોવરનો મને પ્રેમ મળતો રહે એવી હું આશા રાખું છું.