કરીના કપૂર અને આમિર ખાનની ફિલ્મ લાલસીંગ ચડ્ડા 11 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મને લઈને પ્રમોશન પણ જૉરશોથી કરવામાં આવી રહ્યું છે પરંતુ ફિલ્મને લઈને લોકો બાયકોટ કરવાની વાત કરી રહ્યા છે અત્યારે સોસીયલ મીડિયામાં ટ્રેડિંગમાં છેકે લાલસીંગ ચડ્ડા બાયકોટ તેને લઈને ગઈકાલે આમિર ખાને.
પોતાની પ્રતિક્રિયા આપી હતી હવે તેના બાદ ફિલ્મી લીડ એક્ટર કરીના કપૂરનો પણ ગુસ્સો ફૂટ્યો છે અને એમણે પણ બાયકોટ કરવાની વાતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે હાલમાં કરીના કપૂરે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા કહ્યું આજના સમયમાં તમારે અવાજ ઉઠાવવો હોય તો ઘણા પ્લેટફોર્મ છે દરેકનો પોતાના વિચાર હોય છે.
તો હવે જો આવું થવાનુંછે તો તમારે કેટલીક વાતોને અવગણતા શીખવું પડશે નહિ તો તમારું જીવન જીવવું મુશ્કેલ બની જશે અને તેથી હું આવી કોઈ વાતોને ગંભીરતાથી નથી લેતી જણાવી દઈએ આમિર ખાને 2015 માં એક ઇવેન્ટ દરમિયાન એક બયાનને લઈને લોકો હજુ સુધી ટ્રોલ કરી રહ્યા છે અમીરની ગઈ ફિલ્મ પણ ફ્લોપ ગઈ હતી.