જાણીતી વીજે મોડલ અને એક્ટર અનુશા દાંડેકર પોતાના લુક અને પોતાની પર્શનલ જિંદગીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે એક્ટર અનુશા દાંડેકર ટીવી સિરિયલ સ્ટાર કરણ કુન્દ્રા સાથે પોતાના સબંધને લઈને ચર્ચામાં રહી છે એક્ટર અનુશા દાંડેકર અને કરણ કુન્દ્રા બંને લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું.
પછીથી એમન સંબંધનો ખરાબ અંત થઈ ગયો કરણ કુન્દ્રાની પૂર્વ ગર્લફ્રેન્ડ ખાસ કરીને પોતાની હોટનેસને લઈને ચર્ચામાં રહે છે એક્ટર પોતાનું બોલ્ડ ફોટોશૂટ પણ શેર કરતી રહે છે જેને જોઈને ફેન્સની ધડકન રોકાઈ જાય છે એક્ટર અનુશા દાંડેકરે કેટલાક સમય પહેલા જ બોલ ફોટોશૂટ કરાવ્યું હતું તે ખુબજ ચર્ચામાં રહ્યું હતું.
જેમાં એક્ટર માત્ર મોટી સાલ લપેટીને જ ફોટોશૂટ કરાવ્યું હતું તેના શિવાય એક એવી તસ્વીર સામે આવી હતી જેમાં માત્ર પોતાના વાળ ઢાંકીને અને શરીર પર એક પણ વસ્ત્ર ન પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું જણાવી દઈએ અનુશા દાંડેકરે હાલમાં એક બાળકીને ગોદ લીધી છે અને કરણ સાથે બ્રેકઅપ બાદ તેઓ એકલાજ જીવન જીવી રહી છે.