Cli
હાલમાં કરોડપતિ બનેલ રીક્ષા ડ્રાયવર પર તૂટ્યો મુસીબતો નો પહાડ, પૂરો પરિવાર પૈસા જીત્યા પર અફસોસ કરવા લાગ્યો...

હાલમાં કરોડપતિ બનેલ રીક્ષા ડ્રાયવર પર તૂટ્યો મુસીબતો નો પહાડ, પૂરો પરિવાર પૈસા જીત્યા પર અફસોસ કરવા લાગ્યો…

Breaking

કોઈપણ મોટી સફળતા તેની સાથે મોટી જવાબદારી પણ લાવે છે તેને જાળવવા માટે તેણે ડબલ કામ કરવું પડશે આ લોકો માટે આ બીજી સમસ્યા છે જે લોટરી વગેરેમાં કરોડ જીતે છે જીવનશેલીના ફેરફાર વગેરેમાં વધુ સારા રોકાણો વિશે ધણા મોટા નિર્ણયો લેવા પડતા હોય છે કરોડો રૂપિયા આવવા.

એટલા સારા નસીબ છે જેટલું તે ખરાબ નસીબ પણ કહી શકાય કારણ કે આવું કેરળમાં મેગા ઓનમ બમ્પર લોટરીમાં રૂ 25 કરોડ વિજેતા એર્નોપ પર સાચી ઠરી છે હકીકતમાં તેને મુશ્કેલીઓ તેના ખાતામાં એટલા પૈસા આવ્યા તેને લઈને તેની પત્ની સહિત બાળકનું જીવન મુશ્કેલ બન્યું છે.

હકીકત માં વાત માં એવું બન્યું છેકે લોકોને જ્યારથી ખબર પડી છે કે તેઓને 25 કરોડની લોટરી મળી છે ત્યારથી તેમના ઘરની બહાર જરૂરિયાત મંદો માણસો એટલે કે પૈસા ઉછીના માંગનારા ની લાઈનો લાગવા લાગી છે જેને લઈને ખુદ એમનો પરિવાર પણ ચિંતામાં આવી ગયો છે કોને આપવા કોને ન આપવા.

હાલમાં ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે તેની માનસિક શાંતિ વિખેરાઈ ગઈ છે અને તે વધુ સારું હોત કે તેને લોટરીમાં ત્રીજું ઇનામ મળ્યું હોત હજુ સુધી એમને લોટરીનું ઇનામ નથી મળ્યું આવી સ્થિતિમાં તેઓ એટલા મજબુર બન્યા છેકે ઘર છોડીને એમના સંબંધીઓના ઘરે રહી રહ્યા છે અનોપ તેના ધરે જઈ શકતો નથી.

એમનું જીવન એટલું મુશ્કેલ બની ગયું છે કે તેણે આ પૈસા જીતવા પર અફસોસ કરી રહ્યો છે સારું થાત કે તેને આ લોટરીના પૈસા ન લાગ્યા હોત તેને અત્યારે એ સમજણ નથી પડતી કે તેઓ આવી સ્થિતિ માં શું કરે મિત્રો અનોપ ની આવી હાલત પર તમે શું કહેશો કોમેંટમાં અમને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *