ટ્રેકરના શોખીન સીધુ મોસેવાલા નો એક વિડિઓ સામે આવ્યો છે પંજાબના મશહૂર સિંગર સીધુ મોસેવાલા હવે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ એમનાથી જોડાયેલ કેટલીક યાદો આજે પણ આપણી વચ્ચે મોજુદ છે સીધુ મોસેવાલાના નિધન બાદ એમના ફેન્સ કેટલાક એવા વિડિઓ શેર કરી રહ્યા છે જેને જોઈને.
મહેસુસ થાય છેકે સીધુ મોસેવાલા આજે પણ આપણી સમક્ષ મોજુદ છે સોસીયલ મીડિયામાં સીધુ મોસેવાલાનો એક વિડિઓ તેજથી વાયરલ થઈ રહ્યો છે તમને જણાવી દઈએ સીધુ મોસેવાલા ટ્રેકટરના બવ શોખીન હતા એટલે એમની અંતિમ યાત્રા એમના ટ્રેકટથી નીકાળવામાં આવી જે એમનું સૌથી ફેવરિટ હતું મિત્રો હાલમાં વાયરલ.
થઈ રહેલ વિડીઓમાં સીધુ મોસેવાલા જબરજસ્ત સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે તેઓ પોતાના ટ્રેકટર સાથે એક ખેતરમાં જોવા મળી રહ્યા છે જ્યાં તેઓ ખતરનાક સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે અહીં સામે આવેલ આ વિડીઓમાં સીધુ ટ્રેકટરના આગળથી ઊંચું કરીને ચલાવતા જોવા મળી રહ્યા છે મિત્રો આ મામલે તમેં શું કહેશો.