બૉલીવુડ એક્ટર કુબ્રા સૈતે હાલમાં પોતાનો 39 મોં જન્મદિવસ ઉજવ્યો એક્ટરે પોતાનો આ જન્મદિવસ કેટલાક ખાસ મિત્ર સાથે ઉજવ્યો એક્ટરના જન્મદિવસમાં ટીવીની કેટલીયે જાણીતી સેલિબ્રિટી જોવા મળી જેમાં તેજસ્વી પ્રકાશ આરજે મલીશકા નુકૂલ મહેતા અને કરણ કુન્દ્રા જેવા એક્ટરે સામેલ હતા અહીં જનદિવ્સની.
સેલબ્રેટની કેટલીક તસ્વીર અને વિડિઓ પણ સામે આવી છે એમાંથી એક કરણ કુન્દ્રા અને તેસ્વીની મીડિયા સામે જ રોમાંટિક થઈ ગયા હતા હકીકતમાં તેજસ્વીની અને કરણ કુન્દ્રા મીડિયા સામે પોઝ આપતા સમયે કેટલાક એવા પોઝ આપવા કે જોનારાને પણ શરમ આવે મીડીયા સામે તેજસ્વી કરણ કુન્દ્રાને શરીરે હાથ ફેરવવા લાગી હતી.
જયારે કરણ કુન્દ્રા પણ કંઈ ઓછા ન રહ્યા તેઓ પણ તેજસ્વીની સાથે રોમાન્સ કરવા લાગ્યા હતા બંનેનો આ વિડિઓ સામે આવતા લોકોએ આડે હાથે લીધા હતા લોકે ન આવડે તેવી કોમેંટ કરીને બંનેને ટ્રોલ કર્યા હતા અહીં કેટલાક લોકોએ ઘરે જ આવી આપત્તિજનક હરકતો કરવાની સલાહ આપી હતી લોકો આ મામલે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.