Cli

આ સેલિબ્રિટી સાથે દિલ લગાવી ચુકી છે બોલ્ડ એક્ટર હુમા કુરેશી, અફેરનું લિસ્ટ છે કંઈક લાબું…

Bollywood/Entertainment Life Style

બોલિવૂડ અભિનેત્રી માંથી એક હુમા કુરેશી પોતાની આગવી અદાઓથી જાણીતી છે અનેક ફિલ્મોમાં કામ કરી ચુકેલી હુમા કુરૈશ 28 જુલાઈએ પોતાનો 38 મોં જન્મદિવસ ઉજવી રહી છે ઉમા કુરેશીના કરિયરની વાત કરીએ તો એક્ટરે અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

આ ફિલ્મથી તેને સાચી ઓળખાણ મળી હતી હુમા કુરેશી પોતાના ફિલ્મી કરિયરની સાથે સાથે પોતાની અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે હુમાંનું નમા બોલીવુડના કેટલાક એક્ટર સાથે જોડાઈ ચૂક્યું છે હુમા કુરેશીએ બોલીવુડમાં પોતાની શરૂઆત કરતા સમયે મનોજ તંવર નામના એક યુવક સાથે ડેટ કર્યું હતું પરંતુ બતેઓ જલ્દી અલગ થઈ ગયા.

તેના બાદ હુમાંનું નામ નહેરુ પ્લેસના બિઝનેશમેન ઇબ્રાહિમ અંશારી સાથે જોડાયું રિપોર્ટ મુજબ બંને 2008 થી ડેટ કરતા હતા જયારે હુમા બોલીવુડમાં પગ મુક્યો ત્યારે 2012 માં હર્મન બાવેજા સાથે નામ જોડાયું હતું બતાવાઈ રહ્યું છેકે શાહિદ કપૂર અને હુમાએ પણ કેટલાક સમય સુધી ડેટ કર્યું હતું અફવાઓ મુજબ હુમા કુરેશીને પોતાની ફિલ્મોમા.

ચાન્સ આપનાર અનુરાગ કશ્યપ સાથે પણ ડેટ કર્યું હતું 2016 માં સોહેલ ખાન અને હુમા કુરેશી નજીક રહ્યા હોવાની પણ વાત સામે આવી કહેવાય તો એવું પણ છેકે બોલીવુડના મશહૂર ડાયરેક્ટર અભિષેક ચૌબે અને હુમાએ ડેટ કર્યું હતું રિપોર્ટ મુજબ હાલમાં હુમા કુરેશી અને મુદ્દસ્સર કુરેશી રિલેશનીપમાં છે બંનેને ઘણીવાર સ્પોટ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *