દેશભરમાંથી અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે ચોરી અને લુંટ ની ઘણી ઘટનાઓ એવી સામે આવે છે જેને લઈને લોકોમાં અરેરાટી પ્રસરી જવા પામે છે આજકાલ નવ યુવાનો અજાણી સુંદર યુવતીઓને જોઈને મોહી જતા જોવા મળે છે એ વચ્ચે એવા યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા સામે આવતા રહે છે ઘણા બધા એવા પણ વિડિયો હોય છે તે જોત જોતામાં વાઇરલ થઈ જાય છે તાજેતરમાં જ એક એવો વિડિયો સામે આવ્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બગીચામાં એક અજાણી સુંદર યુવતી પોતાના હાથમાં એક રૂમાલ લઈને બાંકડા પર.
સૂતેલી એક યુવતી ને લુટતી જોવા મળે છે તેના પર્સ માંથી મોબાઈલ ફોન અને રોકડ રકમ કાઢી રહી છે આ દરમિયાન બાંકડા પર સુતેલી યુવતી બેભાન અવસ્થામાં હોય તેવું દેખાઈ આવે છે તો લુટ કરતી યુવતી તેના ગળામાંથી સોનાની ચેન સાથે કિંમતી ચીજ વસ્તુઓને પોતાના પર્સ માં મૂકી રહી હોય છે.
હકીકતમાં યુવતી બાકડા પર બેસીને મોબાઈલ ફોન કાને રાખીને વાત કરી રહી હોય છે આ દરમિયાન એક યુવતી પાછળથી
આવે છે અને તેના નાક પર રુમાલને દબાવી ને તેને બેભાન કરી દે છે અને તેની તમામ ચીજવસ્તુઓ ની ચોરી કરે છે જ્યારે તે ભાગી રહી હોય છે ત્યારે આ ઘટનાને જોતા કેટલાક યુવકો તેની પાસે દોડી આવે છે.
અને તે યુવતી ને રંગે હાથ પકડી લે છે આ દરમિયાન યુવતી રડતી અને પોતાની ભૂલ સ્વીકારતી જોવા મળે છે જ્યારે તેને પોલીસમાં સોંપવાની વાત કરવામાં આવે છે એ સમયે તે યુવતી માફી માગતી જોવા મળે છે સોશિયલ મીડિયા પર સામે આવેલો આ વિડીયો કઈ જગ્યાનો છે તે અમારી પાસે માહિતી નથી.
અમે માત્ર આપને આવી ઘટનાઓ થી સતર્ક રહેવાની અપીલ કરીએ છીએ આજુબાજુ આવી ઘટનાઓ જોવા મળે છે સ્થાનિક પોલીસ મથકે જાણ કરી અને આવી ઘટનાને અટકાવી શકાય છે વાયરલ આ વિડીયો લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને આ યુમતી પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.