સ્મ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ માટે અક્ષય કુમારે ન કોઈ તૈયારી કરી નહી સાચી મૂછો ઉગાડી અને માત્ર 28 દિવસમાં શૂટિંગ પૂરું કરીને કરી દીધો હવે યશરાજ ફિલ્મના માલિક આદિત્ય ચોપડાએ ફિલ્મ ન ચાલવા પાછળ તેના જિમ્મેદાર અક્ષય કુમારને ઠેરવ્યા છે આદિત્ય ચોપડા અક્ષયથી ખુબ નારાજ છે કારણ કે અક્ષયના.
કારણે ફિલ્મને 100 કરોડથી વધુનું નુકશાન થયું છે દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ સ્મ્રાટ પૃથ્વીરાજ 4000 હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી પરંતુ ખાસ કરીને શો કેન્સલ કરવા પડ્યાં કારણ વસ્તી ફિલ્મ જોવા જ નહીં આવી યશરાજ ફિલ્મ્સ તરફથી કહેવામાં આવી રહ્યું છેકે સ્મ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ માટે સમર્પણની જરૂર હતી.
એટલું જ છોડો આ ફિલ્મ માટે અક્ષય કુમારે અસલી મૂછો પણ નતી ઉગાવી કારણ તેઓ આ ફિલ્મ સાથે સાથે બીજા પ્રોજેક્ટનું પણ શૂટિંગ કરી રહ્યા હતા અક્ષય કુમારે આટલા મોટા વ્યક્તિના રોલ માટે શૂટિંગ માત્ર 45 દિવસમાં પૂરું કરી દીધું એ વાતથી આદિત્ય ચોપડા ખુબ નારાજ છે એમનું માનવું છેકે.
જયારે તમે એટલા મોટા ઐતિહાસિક રાજાનો રોલ નિભાવી રહ્યાછો તો તમારે માત્ર એજ પ્રોજેક્ટ પર ધ્યાન આપવાનું હતું અક્ષય કુમારે પોતાના આ પાત્રને બેસ્ટ કામ ન આપ્યું ફિલ્મ માટે અક્ષય કુમારને મોઢે માંગી ફી પણ આપવામાં આવી તેમ છતાં અક્ષય કુમારે ફિલ્મ પર કોઈ મહેનત ન કરી મિત્રો આ મામલે તમે શું કહેશો.