બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પોતાની આવનારી ફિલ્મોને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે આ વર્ષ દરમિયાન તેની ફિલ્મ ઈમરજન્સી રીલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ માં તે પુર્વ પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધી ની ભુમીકા ભજવતી જોવા મળશે જે ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કંગના રનૌતે પોતે જ કરેલુ છે.
સાથે ફિલ્મ તનુ વેડ મનુ 3 અને તેજસ જેવી ફિલ્મો માં કગંના રનૌત મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે પોતાના શાનદાર ફિલ્મી કેરિયરની સાથે કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનો ને લઈને પણ દેશમાં ખુબ ચર્ચાઓ માં છવાયેલી રહે છે.
પોતાના પ્રોડક્શન હાઉસ સાથે લોક અપ રીયાલીટી શો થી ખુબ ચર્ચાઓ માં રહેનાર કંગના રનૌત તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી આ દરમિયાન કંગના રનૌત ગુલાબી રંગની પારદર્શક સાડી માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ગળામાં મોતી ની માળા.
ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પર ગોગલ્સ સાથે મેચીગં ગુલાબી પર્સ સાથે કંગના રનૌતે પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતું ડીપ નેક બ્લાઉઝ મા તેના ભરાવદાર મદમસ્ત છલકાતા નિતંબો બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા હતા તેની નાજુક કમર અને તેની મદમસ્ત જવાની નો.
ઉભાર જોતા ચાહકો ના દિલની ધડકનો તેજ થવા પામી હતી કાતીલાના અદાઓ સાથે દિલકશ અંદાજ માં કંગના રનૌતે પોતાનું બોલ્ડ અને હોટ ફિગર ફોન્ટ કરી ચાહકોને દિવાના બનાવ્યા હતા તેની માદક અદાઓ સાથે કામુક અંદાજ જોતા ફેન્સ મદહોશ થયા હતા કંગના રનૌતે સાડીમાં પણ મહેફીલ લુંટી હતી.
વેસ્ટન આઉટફીટ માં પોતાના મદમસ્ત ફિગર ને ફોન્ટ કરતી કંગના રનૌત હવે ફિલ્મ ઈમરજન્સી ના પ્રમોશન માટે હંમેશા સાડીમાં જોવા મળે છે તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.