બોલીવુડ અભિનેત્રી કાજોલ દર વર્ષે દુર્ગા પૂજા ખૂબ ધૂમધામથી મનાવે છે આ વખતે પણ તે દુર્ગા પૂજા દરમીયાન સ્ટાઈલીસ લુક માં જોવા મળી હતી કાજોલ હંમેશા ઇન્ડિયન ડ્રેસિંગ સેન્સમાં જ જોવા મળે છે પોતાની સાદગી અને ગ્લેમર અવતારમાં તે બધાનું દિલ જીતી લે છે દુર્ગા પૂજા દરમિયાન કાજોલ પુનીત દિલાના દ્વારા ડીઝાઇન.
પિંક સાડીમાં ગ્લેમર લુક માં જોવા મળી હતી ડીપનેક બ્લાઉઝ માં કાજોલના મદમસ્ત નિતંબો પ્રતિત થતા કાજોલ ખુબ બોલ્ડ લુક માં જોવા મળી હતી તેને પોતાના શાનદાર અંદાજ માં પેપરાજીને આ દરમિયાન પોઝ પણ આપ્યા હતા જેમા તે ખુબ આકર્ષક અને સુદંર દેખાઈ રહી હતી કાજોલ પોતાની ફિલ્મ સલામ વેકી ના પ્રમોશનમાં ઘણી જગ્યાએ સ્પોટ થતી રહે છે.
તાજેતરમાં ઝલક દિખલા જા ડાન્સ રિયાલિટી શો દરમીયાન કાજોલ શાનદાર અંદાજ સાથે સ્પોટ થઈ હતી સલામ વેકીના ટ્રેલરને દર્શકો એ ખુબ પસંદ કર્યુ હતું આ ફિલ્મ માં કાજોલ બિમાર પુત્રની માં ના પાત્રમાં જોવા મળે છે જે ઈમોશનલ સ્ટોરી સાથે ના ટ્રેલર પર દર્શકોએ ખુબ પ્રેમ વરસાવતા ફિલ્મ ને જોવા માટેની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.