સીધું મોસેવાલા મામલે એક મોટી ખબર સામે આવી રહી છે એમના ઘરે કામ કરનાર એક મહિલા નોકરાણીની આ મામલે એક મોટી ભૂમિકા સામેં આવી છે હકીકતમાં સીધું મોસેવાલાના ઘરે ફેન બનીને જે ખબરી આવ્યો હતો એ ખબરી કોઈને ફોન કરીને એ જણાવી રહ્યો હતો કે સીધું મોસેવાલા ઘરેથી નીકળી ગયા છે.
અને એજ વાત નોકરાણીએ સાંભળી લીધી હતી બતાવી રહ્યું છેકે નોકરાણી પોલિસને એ વાત જણાવી કે ઘર પર કોઈ વ્યક્તિ આવ્યું હતું જેણે સીધું મોસેવાલા ઘરેથી નીકળ્યા તે જાણકારી આપી રહ્યું હતું એ નોકરાણીના જણાવ્યા પ્રમાણે પોલીસે સીસીટીવી ફૂટેજ નીકાળ્યા અને કેકડા નામનો આ ખબરી હાથ લાગી ગયો.
એ ખબરી પકડાયા બાદ કેટલાય તેણે ખુલાસા કર્યા જે કેસને સોલ્વ કરવામાં ખુબ મદદ કરી રહ્યા છે સીધું મોસેવાલાની નોકરાણી એ પોલીસને આ મોટી જાણકારી આપી જેના બાદ સીધું મોસેવાલાના દોષિતો પોલીસના હાથે લાગ્યા જેમાં 8 શાર્પશૂ!ટર પકડાઈ ગયા પરંતુ એ નોકરાણી પહેલા જ સતર્ક થઈ જાત.
મહિલા નોકરાણી પહેલાજ સીધું મોસેવાલાના માતા પિતાને અથવા સીધુને ફોન કરીને જણાવી દીધું હોત કે કોઈ એમની જાણકારી બીજાને આગળ આપી રહ્યુંછે તો સીધું મોસેવાલા બચી શકોત મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.