છેલ્લા બે વર્ષોથી કો!રોના ના સમયગાળા દરમિયાન દિવાળી બધાની એકદમ ફીક્કી રહી હતી પરંતુ કો!રોના ના ચાલ્યા ગયા બાદ આ વર્ષે દેશભરમા દિવાળી ના તહેવાર ને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે બોલીવુડ પણ દિવાળી પાર્ટી નું અનેક સેલિબ્રિટીઓના ઘેર આયોજન કરવામા આવી રહ્યુછે આ દરમિયાન.
બોલીવુડ ફિલ્મના પ્રખ્યાત નિર્માતા આનંદ પંડીત ના ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કરવામા આવ્યું હતુ જે પાર્ટીમાં મહાનાયક અમિતાભ બચ્ચન થી લઈને અક્ષય કુમાર અનુપમ ખેર ઋત્વિક રોશન જેવા કલાકારો આવી પહોંચ્યા હતા પરંતુ લોકોનું ધ્યાન ફિલ્મ અભિનેતા અજય દેવગણ અને એમની પત્ની કાજોલ તરફ જ હતું આ પાર્ટીની મહેફિલ કાજોલ લૂં!ટી લીધી હતી.
કાજોલ હલ્કા ગુલાબી રંગની સાડીમાં ડીપનેક કટ બ્લાઉઝ માં ગળામાં મોતીઓની માળા પહેરીને આવી હતી જેમાં તે ખુબ જ સુદંર અને આકર્ષક લાગી રહી હતી બેકલેસ બ્લાઉઝ માં તે બોલ્ડ લુક સાથે જોવા મળી હતી તે અજય દેવગન સાથે પોઝ આપી રહી હતી અજય દેવગણ પણ ખુબ હેન્ડસમ અને યંગ દેખાઈ રહ્યા હતા..
તાજેતરમાં અજય દેવગન દેશભર માં પોતાના એનવાય મલ્ટિપ્લેક્સ સિનેમા ઘરોની સફળતા ના પગલે ખુબ ચર્ચામાં આવી ગયા છે સાથે તે ફિલ્મી અભિનય ના સાથે ઘણી વેબસીરીઝમા પણ કામ કરતા જોવા મળે છે કાજોલ પણ હાલ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહી છે આવનારા સમયમાં કાજોલ પણ ઘણી વેબસીરીઝ માં જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો