Cli

10 મી લગ્ન એનિવર્સરી મનાવ્યા પહેલા જ સાઉથના સ્ટાર રામચરણ અને ઉપાસનાના લગ્નનો વિડિઓ આવ્યો સામે..

Bollywood/Entertainment Breaking

ગયા દિવસોમાં સાઉથની ફિલ્મ ત્રિપલ આરે જબરજસ્ત કમાણી કરીને સાઉથ સિનેમાનો ડંકો વગાડ્યો હતો ફિલ્મે બોલીવુડને પણ પાછળ છોડ્યું હતું જેમાં એક્ટર જુનિયર એનટીઆર અને રામચરણે જબરજસ્ત અભિનય કર્યો હતો ત્રિપલ આર ફેમ રામચરણ અને પત્ની ઉપાસના કેમીનેની આજે 10 મી વર્ષગાંઠ છે.

એવામાં આ કપલ પોતાની 10 મી વર્ષગાંઠ મનાવવા વિદેશ ગયેલ છે એનિવર્સીને લઈને ફેન્સ પણ ખુબજ ઉત્સાહિત છે હવે પોતાની 10મી એનિવર્સરી પહેલા રામચરણ અને ઉપાસનાનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં આ સ્ટાર કપલ પોતાના રીત રિવાજ નિભાવતા જોવા મળી રહ્યું છે જણાવી દઈએ આ વિડિઓ.

રામચરણ અને ઉપાસનાના લગ્ન સમયનો છે જેમાં કપલ ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે બંનેની બોન્ડીગ પણ જોરદાર જોવા મળી વિડિઓ સામે આવતાજ અત્યારે વાયરલ થઈ રહ્યો છે વિડિઓ પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ વિડિઓ પર તમે શુ કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *