નોરા ફતેહી ના બોલ્ડ અદાઓ થી પરેશાન થયો પોલીસ કર્મી, જુવો...

નોરા ફતેહી ના બોલ્ડ અદાઓ થી પરેશાન થયો પોલીસ કર્મી, જુવો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સુપરસ્ટાર ડાન્સર નોરા ફતેહી એ બોલીવુડ અને સાઉથ ફિલ્મોમા પોતાના આઈટમ સોગં માં શાનદાર ડાન્સ સાથે ખુબ લોકપ્રિયતા મેળવી છે નોરા ફતેહી સુંદરા અને આકર્ષક લુક પર ફેન્સ ફિદા રહે છે આ દિવસોમાં નોરા ફતેહી ને ફિફા વર્લ્ડકપ 2022 માં સ્થાન મળ્યું છે જેમાં વિશ્ર્વભર ની.

ઘણી ડાન્સર લાઈનમાં હતી સિલેક્ટ નોરા ફતેહી ના ડાન્સ ને લઇ કરવામાં આવી છે તેનું બોલ્ડ અને કર્વી ફીગર જોઈ ફેન્સ તેના દિવાના બની જાય છે તાજેતર માં વિડીઓ સોગં માણીકે આજ કાલ ધુમ મચાવે છે નોરા ફતેહી પોતાની બોલ્ડ નેશ અને સુદંરતા થી લાઈટમ લાઈટ રહે છે પોતાની સુંદર અને હોટ તસવીરો.

સાથે બિકીની અવતારમાં ડાન્સ વિડીયો શેર કરી ફેન્સને લોભાવતી રહે છે તેના મદમસ્ત યૌવનનો છલકતો ઉભાર તેના ભરાવદાર મદમસ્ત નિતંબો જોતા ફેન્સ પાગલ બની તેની પાછડ ઘાયલ થતાં ફરે છે એ વચ્ચે તાજેતરમાં નોરા ફતેહી મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં બ્લેક આઉટફીટ પર વાઈટ સ્ટાઈલીશ પ્રિટેડ જેકેટ માં જોવા મળી હતી.

ઓપન હેર લાઈટ મેકઅપ માં આકર્ષક લુક સાથે ફેન્સ ને મદહોશ બનાવી રહી હતી તેને જોતા ફેન્સ તેની તસવીરો લેવા પડાપડી કરતા જોવા મળ્યા એરપોર્ટ પર આગળ વધતા ની સાથે ફેન્સ તેની તસવીરો માટે પડાપડી કરતા પોલીસ જવાન ને પણ નોરા ફતેહી નો ધક્કો લાગતાં તે સાઈડમાં એવી ગયા હતા અને નોરા ફતેહી ને જોતા રહી ગયા હતા.

પોલીસે જવાનો પણ મંત્રમુગ્ધ બનીને નોરા ફતેહી ની દિલકશ અદાઓ પર વારી ગયા હતા એકટીસે જોતા એનો સ્ટાઈલીશ અંદાજ જોઈ રહ્યા હતા નોરા ફતેહી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *