Cli
ક્રિકેટર બોલરો ના પરસેવો છોડાવવા વાળા એન્દ્રે રસેલની પત્ની છે ખુબ જ બોલ્ડ, ફોટો જોઈ પરસેવો છૂટી જશે...

ક્રિકેટર બોલરો ના પરસેવો છોડાવવા વાળા એન્દ્રે રસેલની પત્ની છે ખુબ જ બોલ્ડ, ફોટો જોઈ પરસેવો છૂટી જશે…

Breaking

વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર આન્દ્રે રસેલ આઈપીએલમાં સિક્સરો ફટકારવાને લઈને જાણતા છે એક તો તેઓ ફાસ્ટ બોલર છે પરંતુ જયારે બેટીંગ પર ઉતરે ત્યારે ભલભલા બોલરોના પરસેવા છોડાવી દે એમનું ક્રિકેટ જીવન જેટલું સારું છે એટલું એમની પર્સનલ જીવન પણ સારું છે જણાવી દઈએ રસેલની પત્ની જસિમ લૌરા રસેલ ખુબ જ સુંદર છે.

વાત કરીએ આન્દ્રે રસેલની પત્ની જેસિમ લૌરાની તેઓ એક જાણીતી મોડલ છે તેઓ પણ રસેલની જેમ ચર્ચામાં રહે છે જેસિમ અને રસેલની સગાઈ 2014 માં થઈ હતી બંનેએ જુલાઈ 2016માં લગ્ન કર્યા હતા જેસિમે 2020માં દીકરીને જન્મ આપ્યો હતો જેસીમે મોડલિંગની દુનિયામાં સારી નામના મેળવી છે તેઓ પણ રસેલની જેમ હેડલાઈનમાં રહે છે.

પરંતુ રસેલ અને એમની પત્ની જેસિમ ઘણીવાર સોસીયલ મીડિયામાં ટ્રોલ પણ થયા છે મિયામીના મૂળ નિવાસી રસેલ શાહરુખ ખાનના મોટા ફેન્સ છે રસેલ અને જેસીમે 2016 માં લગ્ન કર્યા હતા એમના થતી એમને એક પુત્રી પણ છે એક પુત્રીની માં છતાં જેસીમ સુંદરતા મામલે ભલભલી એક્ટરોને ટક્કર આપે તેવી છે.

તેઓ હદથી વધુ બોલ્ડ તસ્વીર પણ શેર કરતી રહેછે જેસિમ અને રસેલ વચ્ચે ખુબ જ સારી કેમેસ્ટ્રી છે બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કપલની ઘણી તસવીરો સાથે મસ્તી કરતા ની સામે આવે છે એમના જન્મદિવસ પર ક્રિકેટર આન્દ્રે રસેલે ખુલાસો કર્યો કે તેઓ તેની સુંદર પત્નીને કારણે સારું રમે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *