Cli
જાનવી કપૂર સિલ્વર સાડીમાં બોલ્ડ લુકમાં સ્પોટ થઈ, જોઈને ફેન્સના હોશ ઉડી ગયા, જુવો...

જાનવી કપૂર સિલ્વર સાડીમાં બોલ્ડ લુકમાં સ્પોટ થઈ, જોઈને ફેન્સના હોશ ઉડી ગયા, જુવો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ગ્લેમર અભિનેત્રી જાનવી કપૂર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે 2018 માં આવેલી ફિલ્મ ધડક માં ઈસાન ખટ્ટર સાથે પોતાના દમદાર અભિનય ની શરુઆત કરીને સર્વશ્રેષ્ઠ મહીલા સિને એવોર્ડ મેળવનાર સૌથી ઓછા સમયમાં ખુબ લોકપ્રિયતા મેળવનાર ફિલ્મ નિર્માતા.

બોની કપૂર અને શ્રીદેવી ની પુત્રી જાનવી આ દિવસો માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં ખુબ નામના ધરાવે છે તેની એક ઝલક જોવા ચાહકો તલપાપડ રહે છે પોતાના હોટ અને ગ્લેમર લુક માં બોલ્ડનેશ સાથે જાનવી કપુર હંમેશા વેસ્ટન કપડાઓ માં કહેર મચાવતી તો જોવા મળેછે આ દિવસોમાં દિવાળી પાર્ટી.

દરમીયાન જાનવી કપુર સિલ્વર ઝગમાતી સાડીમાં ખુબ જ સુદંર અને આકર્ષક લાગી રહી હતી છોળે કલાએ ખીલેલું એનું મનમોહક યૌવન અને તેના છલકાતા ક્રોપ બ્લાઉઝ માંથી આછેરા પ્રદસીત થતાં માસુમ નિતંબો જોઈને ચાહકો પાણી પાણી થયા હતા તેનો આ લુક સોશિયલ મીડિયા પર આ!ગની જેમ ફેલાયો હતો ચાહકો મનમુકી ને.

લાઈક કોમેન્ટ આપી રહ્યા હતા જાનવી કપુર એ 2020 માં ઓટીટી પર ગોસ્ટ સ્ટોરી અને ગુંજન સકસેના કારગીલ ગર્લ માં પણ ખુબ સરસ અભિનય કર્યો હતો સાથે 2021 માં ફિલ્મ રુહી માં હોટનેશ સાથેની અદાઓ થી જાનવી ચોતરફ છવાઈ ગઈ હતી વાચકમિત્રો આપનો જાનવી કપુર વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *