બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબસૂરત હસીના અભિનેત્રી કિયારા અડવાણી પોતાની ફિલ્મી કેરિયરની સાથે આ દિવસોમાં પોતાની પ્રશનલ લાઈફ ને લઈને પણ ખુબ ચર્ચાઓ માં છે તાજેતર માં 7 ફેબ્રુઆરી ના રોજ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ના લગ્ન થયા છે લગ્નની તસવીરો પણ સામે આવી હતી.
જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં યોજાયેલા શાહી લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દિલ્હી પહોંચ્યા બાદ કિયારા અડવાણી ફરી મુંબઈ પરત ફરી છે અને તે પોતાના અભિનય કેરિયર ને લઈને ખુબ ચિંતિત છે પોતાના તાજેતરમાં થયેલા લગ્ન વચ્ચે પણ કિયારા.
પોતાની વરુણ ધવન સાથે આવનારી ફિલ્મ જુગ જુગ જીઓનું પ્રમોશન કરતી જોવા મળે છે આ ફિલ્મના પ્રમોશન સમયે વરુણ ધવન અને કિયારા અડવાણી જોવા મળ્યા હતા જેમાં કિયારા અડવાણી ખૂબ જ સુંદર અને આકર્ષક લુકમાં જોવા મળી હતી ચહેરા પર બ્લેક ગોગલ્સ ઓપન હેર લાઇટ મેકઅપ.
ફિટ વાઈટ ટોપ અને ગુલાબી પેન્ટમાં ખૂબ જ હોટ અને બોલ્ડ લુક મા કિયારાએ પોતાની આવનારી ફિલ્મ જુગ જુગ જુવોનું પ્રમોશન કર્યું હતું પરંતુ આ સમયનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં વરુણ ધવન કિયારા અડવાણી સાથે મસ્તી કરતા જોવા મળે છે.
તેઓ એક સ્વિમિંગ પૂલ પાસેથી પસાર થઈ રહ્યા છે અને આ દરમિયાન વરુણ ધવન અચાનક કિયારા ને પાછળથી પકડીને સ્વિમિંગ પૂલમાં ધક્કો મારવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે આ સમયે કિયારા નુ ટોપ ઊંચું થતાં તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફેન્સ ને પ્રતિત થતા તે ઉપ્સ મુમેન્ટ નો.
શિકાર બને છે કિયારા અને વરુણ ધવન ની આ મસ્તી ને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે તો ઘણા યુઝરો હજુ સુહાગરાત અને વધુ દિવસો પણ ગયા નથી સિદ્ધાર્થ મલ્હોત્રાને સમય આપવો જોઈએ એમ જણાવી કિયારા અડવાણીને ટ્રોલ કરી રહ્યા છે આપનો આ વિશે શું અભિપ્રાય છે.