કાલે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન અને આમિર ખાનની લાલસીંગ ચડ્ડા વચ્ચે મોટો મુકાબલો થયો પરંતુ આ મુકાબલામાં અક્ષય કુમારે બાજી મારી લીધી છે બંને ફિલ્મોની પહેલા દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે બોક્સઓફિસ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ 180 કરોડમાં બનેલ ફિલ્મ લાલસીંગ ચડ્ડાએ.
પહેલા દિવસે માત્ર 10 થી 11 કરોડ રૂપિયાની કમાણી કરીછે તે ફિલ્મના બજેટ કરતા દસ ટકા પણ નથી લાલસીંગ ચડ્ડાના કેટલાય શો કેન્સલ થયા કારણ કે ત્યાં એકપણ દર્શક ફિલ્મ જોવા પહોંચ્યા ન હતા જયારે 70 કરોડના બજેટમાં બનેલ ફિલ્મ રક્ષાબંધન 8 કરોડ જેટલી કમાણી કરી હતી જે ફિલ્મના બજેટ કરતા દસ ટકાથી વધુ છે.
આમિર ખાને પોતાની ફિલ્મને પ્રમોશન કરવાં માટે જીવ લગાવી દીધો હતો મુંબઈમાં એટલું મોટી ફિલ્મનું પ્રીમેર રાખવામાં આવ્યું જેમાં મોટા મોટા બોલીવુડના સ્ટાર પહોંચ્યા ફિલ્મ જોયા બાદ સોસીયલ મીડિયામાં લાલસીંગ ચડ્ડાની ખુબ પ્રસંસા પણ કરી પરંતુ તેનો દર્શકો પર કોઈ ફર્ક ન પડ્યો બીજી બાજુ અક્ષય કુમારની રક્ષાબંધન.
ફિલ્મના કંટેન પર ભરોશો હતો અને તેનો એ ભરોસો સાચો પડ્યો અક્ષય કુમારે નાનું પ્રીમેર રાખ્યું જેમાં કોઈ મોટો સ્ટાર નતો આવ્યો લાલસીંગ ચડ્ડા ફિલ્મ કરતા અક્ષયની ફિલ્મનું અડધું પણ બજેટ નથી તેમ છતાં અક્ષયની ફિલ્મ કમાલ કરી રહી છે સોસીયલ મીડિયામાં પણ અક્ષયની ફિલ્મને સારો સહકાર મળી રહ્યો છે પરંતુ હવે કંઈ ફિલ્મ હિટ જાય છે એતો આવનાર સમય બતાવશે.